તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BSNL-વોડાફોન વચ્ચે 2G રોમિંગ કરાર, ગ્રાહકોને થશે આ ફાયદો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોની ધમાકેદાર એન્ટ્રી પછી બીજી ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને જાળવી રાખવા માટે તથા નવા ગ્રાહકોને જોડવા માટે ભારે મથામણ કરી રહી છે. આના પગલે બીએસએનએલ, વોડાફોન, એરટેલ, આઇડિયા જેવી કંપનીઓ ગ્રાહકોને સારી કોલિંગ અને ડેટા સર્વિસ આપવામાં વ્યસ્ત બની ગઇ છે. આ દરમિયાન, સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલે વોડાફોન ઇન્ડિયા સાથે 2જી ઇન્ટ્રા સર્કલ રોમિંગ પેક્ટ કર્યો છે. જેમાં બંને કંપનીઓ પોતાના 2જી ગ્રાહકોને રોમિંગ દરમિયાન એક બીજાના નેટવર્કથી કનેક્ટિવિટી આપી શકશે.
વોડાફોને એક પ્રેસ રીલીઝમાં જણાવ્યું કે તેનાથી તે પોતાના 2જી નેટવર્ક, ખાસ કરીને રૂરલ એરિયામાં વિસ્તરણને મદદ મળશે. જ્યારે શહેરી વિસ્તારમાં બીએસએનએલ પોતાના નેટવર્કને મજબૂત કરી શકશે. દેશભરમાં વોડાફોનના 1.37 લાખથી વધારે ટાવર છે. જ્યારે બીએસએનએલ પાસે 1.14 લાખથી વધુ ટાવર છે.
આગળની સ્લાઇડમાં- આ સમજૂતિથી બીએસએનએલ અને વોડાફોનના ગ્રાહકોને શું ફાયદો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો