જાણો, વ્હોટ ઇઝ ધર ઇન ધ નેઇમ, નામ પણ અપાવે છે કરોડો રૂપિયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ વેબ એડ્રેસનો અર્થ શું શું હોય છે? કદાચ ભરપૂર રોકડ પણ. અમેરિકી વેબસાઇટ બિઝનેસ ઇનસાઇડરે ડોમેન નામ રિસોર્સ ડી એન જર્નલનો તાગ મેળવીને કરોડો રૂપિયામાં વેચાનારા ડોમેન (ફક્ત .com)ની યાદી તૈયાર કરી છે. સેક્સ અને ગેમ્બલીંગ સાથે સંકળાયેલા ડોમેન સૌથી વધુ નાણાં બનાવવામાં સામેલ છે. અમે આપને જણાવીએ છીએ મોંઘા ડોમેન નામની યાદી.
 
આગળની સ્લાઇડમાં વાંચો કઇ કંપનીનું નામ કેટલામાં વેચાયુ...