તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાણો, આઇફોન 7 લોન્ચ બાદ આઇફોન 6નું શું થશે, કિંમત ઘટશે કે વધશે ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદઃ એપલના નવા આઇફોન્સ લોન્ચ થઇ ચૂકયા છે. પરંતુ આ એકમાત્ર ખુશખબરી નથી. રિસર્ચ ફર્મ સ્ટ્રેટેજી એનાલિટિક્સે 2016ના બીજા ત્રિમાસિક ગાળામાં દુનિયાભરમાં સૌથી વધુ વેચતા સ્માર્ટફોન આઇફોન 6એસને લઇને એક સારી ખબર આપી છે.
એપલનો આઇફોન 6એસ મોડલ 2016ના બીજા ત્રિમાસિક ગાળામાં દુનિયામાં સૌથી વધુ વેચાનારો સ્માર્ટફોન રહ્યો છે. રિપોર્ટ અનુસાર એપલનો આઇફોન 6s મોડલ આ મામલે બીજા નંબરે રહ્યું. જેના 85 લાખ યૂનિટ્સ આખી દુનિયામાં શિપ કરવામાં આવ્યા. વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં આખી દુનિયામાં આઇફોન 6sનો માર્કેટ શેર 2 ટકા રહ્યો. જયારે સેમસંગ ગેલેક્સી એસ7 એજ 83 લાખ યૂનિટ્સની સાથે ત્રીજા નંબરે રહ્યો.
જે સમયે આખી દુનિયાની નજર નવા આઇફોન્સના લોન્ચિંગ પર ટકી છે. ઘણાં બધા લોકો આઇફોન 6s ખરીદવાની આશા લગાવીને બેઠા છે. આવુ એટલા માટે કારણ કે આઇફોન 7 અને આઇફોન 7 પ્લસ લોન્ચ થયા પછી આઇફોન 6sની કિંમતો ઘટવાની આશા છે.
આગળની સ્લાઇડમાં જુઓ કેટલી ઘટી શકે આઇફોન 6ની કિંમત.....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો