આ છે હૃદયના ધબકારા દર્શાવતી વિશ્વની પ્રથમ કાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ સામાન્ય રીતે જ્યારે આપણે ઝડપી ગતિથી દોડતી કારમાં બેઠાં હોઈએ છીએ ત્યારે આપણાં હૃદયના ધબકારા પણ વધી જતાં હોય છે. જેનો માત્ર આપણે અનુભવ જ કરી શકીએ છીએ. પરંતુ હવે એવી કાર ડિઝાઈન કરવામાં આવી છે જે હૃદયના ધબકારાંને કારમાં રહેલી સ્ક્રીન પર દર્શાવશે.
આ કારનું નામ લેક્સસ છે. લેક્સસ વિશ્વની પ્રથમ એવી કાર છે જે ડ્રાયવરના હૃદયના ધબકારા કારની બોડી પર દર્શાવશે. જેવી રીતે મ્યૂઝીક સિસ્ટમ શરૂ કરીએ ત્યારે સ્ક્રીન પર બીટ રેન્જ નજરે પડે તેવી જ રીતે આ કારમાં જોવા મળશે.
આગળની સ્લાઈડ્સમાં વાંચો કાર કેવી રીતે હૃદયના ધબકારા માપશે
અન્ય સમાચારો પણ છે...