આ રહી વૈશ્વિક જાણીતી 10 કંપનીઓ, જે દિલથી ખર્ચે છે નાણાં વિજ્ઞાપન પાછળ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બિઝનેસ ડેસ્કઃ જનરલ મોટર્સ કે શેવરોલેની માલિકી ધરાવે છે તે અમેરિકામાં વિજ્ઞાપન પાછળ સૌથી વધુ નાણા ખર્ચનાર કંપની છે. સામૂહિક રીતે જોઇએ તો અમેરિકાના ટોચના 200 વિજ્ઞાપનદાતાઓએ વર્ષ 2014માં કુલ થઇને 137.8 અબજ ડોલરનું આંધણ કર્યું હતું, જે વાર્ષિક ધોરણે 2 ટકાનો વધારો દર્શાવે છે એમ એડ એજના વાર્ષિક ‘200 અગ્રણી રાષ્ટ્રીય વિજ્ઞાપનદાતાઓ’ નામના એક અહેવાલમાં જણાવ્યું હતું.
આ સમાચાર વાંચતા જોકે વિજ્ઞાપનદાતાઓને સારુ લાગશે પરંતુ 2010માં એડ માર્કેટ રિકવરી આવી હતી તેની તુલનામાં વૃદ્ધિ દર સૌથી ઔછો છે, તેનો અર્થ એ કે હજુ પણ કેટલાક વિજ્ઞાપનદાતાઓ પસંદગીના મીડિયા સુધી પહોંચી શક્યા નથી.
પાછલા વર્ષે અમેરિકામાં એકંદરે 38 વિજ્ઞાપનદાતાઓએ 1 અબજ ડોલરથી વધુનુ આંધણ કર્યું હતું. વાંચો ટોચના 10 સૌથી મોટા વિજ્ઞાપનદાતા વિશે.
આગળ સ્લાઇડ ફેરવો અને જાણો ક્યા છે ટોચના વિજ્ઞાપનદાતાઓ
અન્ય સમાચારો પણ છે...