તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે વિશ્વના સૌથી મોંઘા છૂટાછેડા, પતિથી અલગ થવા માટે પત્નીઓને મળ્યા અબજો રૂપિયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ છૂટાછેડાને ઈનકમ અને ઈકોનોમિ સાથે જોડવાનો કોઈ અર્થ નથી. જોકે છૂટાછેડાથી કોઈ અબજપતિ બની જાય તો તેની ચર્ચા જરૂર થાય છે. છૂટાછેડાના ઘણા મામલામાં સેટલમેન્ટની રકમ બે મોટી કંપનીઓની વચ્ચે થનારી ડીલ કરતા પણ વધારે હતી. રશિયાના બિઝનેસમેન ઓલિચાર્ચ ડમિસ્ટ્રી રાયબોલોવલેવે તેની પત્ની એલેનાને છૂટાછેડાના સેટલમેન્ટ માટે 450 કરોડ ડોલર (લગભગ 30 હજાર કરોડ રૂપિયા) આપ્યા છે. તે અત્યાર સુધીના સૌથી મોંઘા છૂટાછેડા છે. ચાલો જાણીએ તે મહિલાઓ વિશે, જે છૂટાછેડાના કારણે અબજપતિ બની.
ડમિસ્ટ્રી રાયબોલોવલેવ-અલેના રાયબોલોવલેવ
છૂટાછેડા: 450 કરોડ ડોલર ( લગભગ 30 હજાર કરોડ રૂપિયા)
રશિયાના બિઝનેસમેન ઓલિગાર્ચ ડમિસ્ટ્રી રાયબોલેવલેવે પોતાની પત્ની અલેનાને જેનેવા કોર્ટમાં થયેલા નિર્ણય બાદ 450 કરોડ ડોલર ( લગભગ 30 હજાર કરોડ રૂપિયા) આપ્યા છે. ફોર્બ્સના અબજપતિઓના લિસ્ટમાં ડમિસ્ટ્રીનો રેન્ક 147મો છે. ડમિસ્ટ્રીની કુલ નેટવર્થ લગભગ 58 હજાર કરોડ રૂપિયાની છે. કોર્ટમાં થયેલા નિર્ણય બાદ અલેનાને જેનેવાના કોલિજિનમાં આવેલા ઘરનો અડધો હિસ્સો પણ આપવામાં આવ્યો છે.
( સોર્સ: રોયટર્સ, ફોર્બ્સ અને ટેલિગ્રાફના આધાર પર તૈયાર લિસ્ટ)
આગળની સ્લાઈડમાં-બીજા સૌથી મોંઘા છૂટાછેડા...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો