તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

15 હજારનો iPhone વેચાય 50 હજારમાં, આ છે Appleની કમાણીનું રહસ્ય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વિશ્વની મોટી ટેકનોલોજી કંપની એપલે પોતાનો લેટેસ્ટ આઈફોન 7 અને આઈફોન 7 પ્લસને લોન્ચ કર્યો છે. એપલે તેની કિંમત 43 હજાર રૂપિયા(અમેરિકામાં) રાખી છે. જયારે ભારતમાં તેની ડિલિવરી 7 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતમાં તેની કિંમત લગભગ 60 હજાર રૂપિયા થઈ શકે છે. જોકે તમને એ જાણીને આશ્ચય થશે કે આઈફોન જે તમને 50,000થી 60,000 રૂપિયામાં મળે છે તેને બનાવવાની કિંમત 15 હજાર રૂપિયા છે. વળી, કંપની તેના આઇફોન્સ આંતરરાષ્ટ્રીય કિંમત કરતા ઊંચી કિંમતે ભારતમાં વેચે છે. આ જ કારણે એપલ વિશ્વની સૌથી વધુ કેશ રિચ કંપની છે.
આગળની સ્લાઈડમાં- કેટલામાં બને છે અને વેચાય છે આઈફોન...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો