જુની ગાડીની ખરીદી કે ટ્રેન ટિકિટની કેશ ઓન ડિલિવરી, આ રહ્યું દરેકનું સમાધાન

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદઃ આપણી દરરોજની ઝિંદગીમાં એવા ઘણાં કામ હોય છે, જે હોય છે તો ઘણાં સાધારણ પરંતુ તેને પૂરા કરવા માટે ભાગદોડ વધારે કરવી પડે છે. જો આપ પણ આ કસરતથી બચવા માંગો છો તો ઓનલાઇન સમાધાન આપની પાસે છે.
જો આપ કોઇ સેકન્ડ હેન્ડ કાર ખરીદવા માંગો છો તો તેના ડોક્યુમેન્ટ અસલી છે કે નહીં, કયા સરનામે ગાડી રજિસ્ટર છે. ગાડી કોના નામે છે વગેરેની તપાસ કરવા માટે આપને ઘણો સમય ખરાબ કરવો પડે છે.
આનાથી બચવા માટે આપ ઓનલાઇન તપાસ કરી શકો છો. જેના માટે આપે એટલું જ કરવાનું છે કે પોતાના મોબાઇલથી VAHAN લખો, સ્પેસ આપો અને ગાડીનું રજિસ્ટ્રેશન નંબર લખો અને 7738299899 પર એસએમએસ કરો.
આગળની સ્લાઇડમાં વાંચો, કેવી રીતે આવશે ગાડીના માલિકની વિગતો..
તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે.
અન્ય સમાચારો પણ છે...