તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે અત્યાર સુધીની બેસ્ટ ઈલેકટ્રિક કાર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ વિશ્વભરમાં ઈલેકટ્રિક કારો માટે જોર-શોરથી તૈયારીઓ ચાલી રહી છે. ભારતમાં ઘણી કંપનીઓ 2020 સુધી નવી ઈલેકટ્રિક કારોને રજૂ કરવાની તૈયારીમાં જોડાઈ ચુકી છે. જોકે ઈલેકટ્રિક કારોની જયારે-જયારે વાત આવે છે તો તેના ચાર્જિંગ અને ચાર્જિંગ બાદ ચાલવાની રેન્જ પર સવાલ ઉઠે છે. ભારતમાં હાલ બજેટ ઈલેકટ્રિક વ્હીકલ-મહિન્દ્રા ઈ વેરિટોની રેન્જ એક વાર ચાર્જ થયા બાદ 180 કિમી સુધી ચાલે છે. જોકે વિશ્વમાં ઘણી ઈલેકટ્રિક કાર્સ એવી છે જે એક વાર ચાર્જ થયા બાદ 530 કિમિ સુધીની મુસાફરી કરી શકે છે. એટલે કે દિલ્હીથી લખનઉ સુધીની મુસાફરી કરી શકે છે. અહીં અમે તમને વિશ્વની આવી કારો વિશે જણાવી રહ્યાં છે.


 

ટેસ્લા મોડલ એસ 100ડી 
 
ટેસ્લા મોડલ એસએ ઈલેકટ્રીક વ્હીકલ કંપનીઓ માટે મોટી ચેલેન્જ સર્જી છે. તેની ચાર્જિંગ રેન્જ 539 કિમી સુધીની છે. આ અત્યાર સુધીની સૌથી વધુ ચાર્જિંગ રેન્જ વાળી કાર બની ગઈ છે. તેમાં લાગેલું એન્જિન 102 પીએસ પાવર જનરેટ કરવાની ક્ષમતા રાખે છે. સાથે જ તેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. 
 

આગળ વાંચો...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

વધુ વાંચો