Lamborghiniએ લોન્ચ કરી Urus, આ છે ફીચર્સ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ કારના દિવાનાઓની ધડકન વધારવા માટે આખરે લેમ્બોર્ગિનીની Urusને રજૂ કરવામાં આવી છે. ઈટલીની આ નામની કંપનીએ નવી એસયુવીને લોન્ચ કરી દીધી છે.  આ પ્રકારની કંપનીએ એસયુવી સેગમેન્ટમાં તેની ગેપને ભરી લીધી છે. LM002નું પ્રોડકશન વર્ષ 1993માં રોકયા બાદ આ કંપનીનું પ્રથમ મોડલ છે. કંપનીએ આ કોનસેપ્ટને 5 વર્ષ પહેલા વિશ્વની સામે રાખ્યો હતો. Urus શબ્દનો અર્થ થાય છે જંગલી બળદ. કંપનીના સીઈઓ Stefano Domenicaliએ ગત વર્ષે કહ્યું હતું કે, બળદ હમેશાં ગુસ્સામાં રહે છે, પરતું હું એક નવી ફીલોસોફી આપવા માંગુ છું. બળદ સજ્જન હોઈ શકે છે. આગલ વાંચો Urusના ફીચર્સ...

અન્ય સમાચારો પણ છે...