તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવાળી પર સરળતાથી ખરીદી શકશો મનપસંદ બાઇક-સ્કૂટર,ડીલર્સે કરી છે તૈયારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ આ વખતે ફેસ્ટિવ સીઝનમાં કસ્ટમર્સને ટૂ-વ્હીલર્સની ડિલીવરી માટે લાંબો સમય રાહ જોવી પડશે. ટૂ-વ્હીલરકંપનીઓએ વધતી માંગને ધ્યાનમાં રાખીને ડીલરશીપ પર ઇન્વેન્ટરી વધારવાની શરૂ કરી દીધી છે. કંપનીઓના ડીલર્સના મતે આ વર્ષે ઓક્ટોબર મહિના દરમ્યાન સેલ્સ વધુ રહેશે. ડીલર્સ મેન્યુફેકચર્સ પાસેથી વધુ ઓર્ડર એડવાન્સમાં મંગાવી રહ્યા છે.
હોન્ડા ટૂ વ્હીલરના ડીલર્સે સપ્ટેમ્બરમાં વધારી ઇન્વેન્ટરી
હોન્ડા ટૂ વ્હીલર ઇન્ડિયાના જણાવ્યા અનુસાર ફેસ્ટિવ સીઝન દરમ્યાન સામાન્ય રીતે માંગ વધુ રહે છે. હાલ પિતૃપક્ષ ચારી રહ્યો છે પરંતુ નવરાત્રી શરૂ થતા જ માંગ વધશે. ત્યારે મોડલ્સને પોતાની પાસે રાખવામાં આવી રહ્યા છે.
હીરો મોટોકોર્પની 3 મહિનાની ઇન્વેન્ટરી
હીરો મોટોકોર્પના એક ડીલરે moneybhaskar.com જણાવ્યું કે હજુ ડીલરશિપની પાસે બે મહિનાનો ઇન્વેન્ટરી છે. પરંતુ નવરાત્રીમાં આ ઇન્વેન્ટરી 3 મહિના સુધી પહોંચી જશે. ડીલરનું માનવું છે કે આ સમયગાળા દરમ્યાન વાર્ષિક ટાર્ગેટ 40 ટકા પ્રાપ્ત થવાની આશા છે.
બેસ્ટ સેલિંગ મોડલ્સની માંગ વધી
હીરો મોટોકોર્પના દિલ્હીમાં મોજુદ એક ડીલરે moneybhaskar.com ને જણાવ્યું કે ટોપ સેલિંગ મોડલ્સ જેવા કે હીરો સ્પ્લેન્ડર, પેશન અને એચિવરની ઇન્વેન્ટરીને બિલ્ડ અપ કરવામાં આવી રહી છે. ઇન્વેન્ટરી સામાન્ય દિવસોના 30 દિવસના બદલે 45 દિવસની થઇ છે.
આગળની સ્લાઇડમાં – સતત વધી રહી છે ટૂ-વ્હીલરનું સેલ...
અન્ય સમાચારો પણ છે...