તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે ભારતની 5 સૌથી સસ્તી કાર, કિંમત ઓછી અને માઈલેજ વધુ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ ઓટોમોબાઈલ કંપનીએ છેલ્લા થોડા સમયમાં એવી ઘણી કારોને લોન્ચ કરી છે જે ઓછી કિંમતની સાથે સારા ફીચર્સ અને માઈલેજ પણ આપી રહી છે. આ કાર તે ગ્રાહકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે જે પ્રથમ વખત ગાડી ખરીદી રહ્યાં છે. અમે તમને એ કારો વિશે બતાવી રહ્યાં છે જે પ્રથમ વાર કાર ખરીદનાર માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. તેની કિંમત 3 લાખથી 4 લાખ રૂપિયા સુધીની છે.
રેડીગો
કિંમતઃ 2.39 લાખથી 3.34 લાખ રૂપિયા
જાપાનની ઓટોમોબાઈલ કંપની નિશાન ડૈટસન બ્રાન્ડ અંતર્ગત પોતાની અર્બન ક્રોસ રેડી-ગોને લોન્ચ કરી ચૂકી છે. તેની કિંમત 2.39 લાખ રૂપિયાથી 3.34 લાખ રૂપિયા( એકસ શોરૂમ, દિલ્હી) રાખવામાં આવી છે.
એન્જિનઃ 800 સીસી થ્રી સિલેન્ડર પેટ્રોલ એન્જિન
પાવરઃ 54 પીએસ
ટોર્કઃ 74 એનએમ
માઈલેજઃ 25.17 Kmpl
15.9 સેકન્ડમાં 100 km/h સ્પીડનો દાવો
આગળની સ્લાઈડમાં, બીજી સૌથી સસ્તી કાર કઈ છે...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો