તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટરસાઈકલ માર્કેટમાં ફરી સર્જાઈ ડિમાન્ડ, ફેસ્ટિવ સિઝનમાં કંપનીઓ લોન્ચ કરશે નવા મોડલ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ મોટરસાઈકલ સેગ્મેન્ટ રિકવરી મોડમાં આવી ગયું છે. સોસાયટી ઓફ ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ(સિઆમ)ના ડી જી વિષ્ણુ એ કહ્યું છે કે ટુ-વ્હીલર સેગમેન્ટમાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે, કારણ કે મોનસુન બાદ રૂરલ માર્કેટમાં મોટરસાઈકલ સેગમેન્ટની ડિમાન્ડ ફરીથી આવવા લાગી છે. તેનો ફાયદો ઉઠાવવા માટે કંપનીઓ ફેસ્ટિવ સિઝનમાં માર્કેટમાં નવું મોડલ્સ રજૂ કરી શકે છે.
i3s ટેકનોલોજીની સાથે હીરો પેશન પ્રો
અનુમાનિત કિંમતઃ 55 હજારથી 60 હજાર રૂપિયા
કંપની દિવાળી દરમિયા i3s ટેકનોલોજીની સાથે હીરો પેશન પ્રોને પણ લોન્ચ કરી શકે છે. આ ટેકનોલોજીથી બાઈકનું એન્જિન ન્યુટ્રલમાં થવા પર તેની જાતે જ બંધ થઈ જશે.
ફીચર્સ
એન્જિનઃ 97.20 સીસી
પાવરઃ 8.20 બીએચપી
ટોર્કઃ 8.05 એનએમ
આગળની સ્લાઈડમાં- આવી શકે છે આ બાઈક....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો