તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માત્ર એક ક્લિક પર કરો ઓર્ડર, દેશની ફેમસ મીઠાઇ તમારા આંગણે થઇ જશે હાજર

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ફોટોઃ સંદિપ શાહ, કો.ફાઉન્ડર (ડાબે), ડો.હરમીતસિંઘ, ફાઉન્ડર(વચ્ચે), માલવ દેસાઇ, સીઇઓ (જમણે)
અમદાવાદઃ દર વર્ષે એક જ પ્રકારની મીઠાઇ તમારા પરિવાર કે મિત્રોને ખવડાવીને કંટાળી ગયા છો, તો હવે તમે દેશની જાણીતી મીઠાઇ કે નમકીનને માત્ર એક ક્લિકના ઓર્ડરથી ઘરે મંગાવી શકો છો. દેશના દરેક શહેરની ફેમસ મીઠાઇનો સ્વાદ તમને આપી રહ્યું છે અમદાવાદનું સ્ટાર્ટ અપ Food Memories.com. સુરતમાં 3 ડિસેમ્બરથી સ્ટાર્ટઅપ કોન્ક્લેવ શરૂ થઇ રહી છે ત્યારે સ્ટાર્ટઅપ કોન્કલેવ 2016માં આવા ગુજરાતી સ્ટાર્ટ અપ યુવાનો માટે પ્રેરણારૂપ બની રહ્યા છે.
Food Memories પોર્ટલના ફાઉન્ડર છે અમદાવાદના ડો.હરમીત સિંઘ. કો.ફાઉન્ડર સંદિપ શાહ અને સીઇઓ છે માલવ દેસાઇ. આ ત્રણેયે વ્યક્તિઓએ પોર્ટલની શરૂઆત કરી છે. આ પોર્ટલ પરથી દેશના કોઇપણ ખૂણાની ફેમસ મીઠાઇનો ઓર્ડર આપી શકો છો. Food Memories પોર્ટલ પર દેશના 17 રાજયોના 300 વેપારીઓની 1300 જેટલી આઇટમ ઓફર થઇ રહી છે. એટલે કે ગ્રાહક પાસે પસંદગીનો અવકાશ ઘણો મોટો છે.
આગળની સ્લાઇડમાં વાંચો કઇ જાણીતી વાનગીઓ મળશે ફૂડ મેમરીઝ પર....
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો