તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આ ભૂલથી મોદી થઈ શકે છે ફેલ, બ્લેકમનીને નિકાળવાનો પ્લાન થશે નિષ્ફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બરની સાંજે જાહેરાત કરી હતી કે 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટને બંધ કરવામાં આવી રહી છે. માર્કેટમાં મની સરકયુલેશનમાં આ નોટનો હિસ્સો 86 ટકાથી વધુ છે. સરકારે કહ્યું છે કે, આ પગલાથી બ્લેકમની પર રોક લગાવવામાં મદદ મળી શકે છે. એ પણ માનવામાં આવી રહ્યું છે કે, ન જાહેર કરવામાં આવેલી કેશ રાતોરાત બહાર નીકળી જશે. જોકે વીતેલા બે સપ્તાહમાં લોકે એ બ્લેકમનીને વ્હાઈટ કરવા માટે ઘણી રીતો નીકાળી છે. તેમાં રિયલ એસ્ટેટમાં પૈસા લગાવવાથી લઈને બીજા એકાઉન્ટમાં પૈસા નાખવા સુધીનો સમાવેશ થાય છે.
સરકાર પણ દરેક દિવસે લાવી રહી છે નિયમ
સરકાર આ રીતો પર રોક લગાવવા માટે દરેક દિવસે નિયમ લાવી રહી છે. તેમાં આંગળીઓ પર સહી લગાવવાથી લઈને ઈનકમ ટેકસ રેડ સામેલ છે. જોકે તેમાં એક મોટો લૂપહોલ છે. તે છે રાજકીય પાર્ટીઓના ન જાહેર કરવામાં આવેલા પૈસા.
આગળની સ્લાઈડમાં, આ રીતે લોકો સરળતાથી બ્લેકમનીને વ્હાઈટ કરી શકે છે...
અન્ય સમાચારો પણ છે...