તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Modi Should Prepare A Strong Digital Payment Infrastructure For The Cashless Econmoy

જો મોદી કરશે આ 4 કામ તો Note Ban થઈ જશે સફળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટ બેનનો નિર્ણય કર્યાને 18 દિવસનો સમય વીતી ચૂકયો છે. જોકે અત્યાર સુધી જેવી આશા હતી તેવી કોઈ સફળતા દેખાઈ રહી નથી. ખાસ કરીને સામાન્ય લોકોને થનાર હજુ પણ યથાવત છે. જેની અસર મેટ્રો શહેરોથી લઈને નાના ગામ, તાલુકાઓ સુધી થઈ રહી છે. એવામાં મોદી સરકાર કેટલાક એવા પગલા આગામી થોડા દિવસોમાં ઉઠવી લે તો નોટ બેન લાગૂ કરવાનો હેતુ સફળ થઈ જશે.
મોદી એ માંગ્યો 50 દિવસનો સમય
વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 8 નવેમ્બરે 500 અને 1000 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેની પાછળ તેમનો હેતુ એ હતો કે દેશમાં રહેલા બ્લેક મની ખત્મ થાય. તે માટે તેમણે લોકો પાસે 50 દિવસનો સમય માંગ્યો છે. તેમણે કહ્યું હતું કે, મને 50 દિવસની તક આપો, બાદમાં તમને કોઈ પણ પ્રકારની ફરિયાદ રહેશે નહિ.
આગળની સ્લાઈડમાં વાંચો, મોદી સરકાર શું ઈચ્છી રહી છે...
અન્ય સમાચારો પણ છે...