આ છે 5 નાની અને પસંદીદા ભારતીય BRANDS, કરોડોની આવક છે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દલ્હીઃ રોજબરોજના ઉપયોગમાં આવતી એવી ઘણી પ્રોડક્ટ છે, જે ઘણી નાની છે પરંતુ તેનું નામ તમામ લોકોના મોઢે ચડેલું છે. લગભગ દરરોજ આપણને તેની જરૂરત પડે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, આ નાના દેખાતા ઉત્પાદનો કંપનીઓ માટે કરોડોની કમાણી કરી આપે છે. અમે તમને જણાવીએ આવી 5 ભારતીય બ્રાન્ડ્સ વિશે જે કંપની માટે મોટી બ્રાન્ડ વેલ્યૂ બની ગઈ છે. આ પ્રોડક્ટ્સે વિદેશી પ્રોડક્ટ્સને પણ જોરદાર સ્પર્ધા આપી રહી છે.
નિરમાઃ 3550 કરોડ

ડિટરજન્ટ લેવા દુકાન પર જતા જ લોકોના મોં પર પ્રથમ શબ્દ નીકળે છે નિરમા આપોને!! બ્રાન્ડની વાત બાદમાં થાય છે. લગભગ આ જ જાદુએ નિરમાને એશિયામાં સૌથી વધુ વેચાતા ડિટરજન્ટનું સ્થાન મળ્યું છે. નિરમાની કુલ સંપત્તિ 3550 કરોડ રૂપિયા છે.
આગળની સ્લાઈડ્સમાં જાણો અન્ય કઈ પ્રોડક્ટ્સ સામેલ છે આ યાદીમાં...
નોંધઃ તસવીરનો ઉપયોગ માત્ર પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે. આંકડા અંદાજિત છે.
અન્ય સમાચારો પણ છે...