તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આ છે ઈન્ડિયાના 10 સૌથી સુંદર પેલેસ, જાણો કોણ રહે છે તેમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ ભારતના રાજવી પરિવારોની લાઈફ સ્ટાઈલ અંગે હમેશાં લોકોમાં આકર્ષણ અને કૂતુહલ જોવા મળે છે. રોયલ ફેમિલીઓ જે મહેલોમાં રહેતી હતી તેની ચર્ચા આજે પણ થાય છે. આ રોયલ ફેમિલીના કેટલાક મહેલો આજે પણ એટલા જ સુંદર છે. જયારે કેટલાક મહેલો એવા પણ છે જે હાલ રોયલ ફેમિલીનો હિસ્સો નથી. આઝાદી પછી તેની પર સરકારે કબ્જો કર્યો છે અને તેમને મ્યુઝિયમ તરીકે ડેવલોપ કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ આમાના કેટલાક મહેલો વિશે...
રોયલ પેલેસ ઓફ મૈસૂર
બન્યો: 1912
કયાં છેઃ મૈસૂર કર્ણાટક
- એક સર્વે પ્રમાણે, તાજમહેલ બાદ તે દેશમાં સૌથી વધુ જોવામાં આવતી ઈમારતો પૈકીની એક છે.
- હાલ તેને લઈને મૈસૂરના શાહી વાડિયાર પરિવાર અને કર્ણાટક સરકારની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
- હાલના સમયમાં આ મહેલ કર્ણાટક સરકારના કબ્જામાં છે.
- આ મહેલની ડિઝાઈન અંગ્રેજી આર્કિટેકટ હેનરી ઈવિને તૈયાર કરી હતી.
આગળની સ્લાઈડસમાં જાણો, અન્ય પેલેસો વિશે...
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો