નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક એટલે કે એસબીઆઈએ તેની 1200થી પણ વધુ બ્રાન્ચોના નામ, બેન્ક કોડ અને આઈએફએસસી કોડ બદલી નાખ્યા છે. એવામાં જો તમે આ બ્રાન્ચો અંતર્ગત ઓફલાઈન કે ઓનલાઈન લેણ-દેણ કરો છો તો તમારે સાવધાની રાખવાની જરૂરિયાત છે. જે બ્રાન્ચોના નામ અને કોડમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તેમાં દિલ્હી, અમદાવાદ, બેંગલુરું, મુંબઈ, લખનઉ, કોલકતા, ભોપાલ, પટના, ચંદીગઢ, ચેન્નાઈ સહિતની બ્રાન્ચ સામેલ છે.
ઈસ્યું કર્યું સંપૂર્ણ લિસ્ટ
એસબીઆઈએ ગ્રાહકોને આ ફેરફારની જાણકારી આપવા માટે પોતાની વેબસાઈટ www.sbi.co.in પર આ બ્રાન્ચોનું સંપૂર્ણ લિસ્ટ ઈસ્યું કર્યું છે. આ લિસ્ટ દ્વારા તમે સર્કલના હિસાબથી સંબધિત બ્રાન્ચોનું નવું નામ, બ્રાન્ચ કોડ અને આઈએફએસસી કોડ જાણી શકો છો.
આગળ વાંચો, મર્જર વાળી બેન્ક પણ સામેલ...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.