6થી 25 લાખમાં ઘર અને 12થી 32 લાખ રૂપિયામાં દુકાન ખરીદવાનો મોકો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ જો તમે સસ્તુ મકાન, ઓફિસ કે ઈન્ડિસ્ટ્રીયલ શેડ ખરીદવા માંગો છો તો તમારી પાસે એક સારી તક છે. કેનરા બેન્ક હાલ આ તક આપી રહી છે. જે લોકો બેન્કોની લોન પરત કરતા નથી તે લોકોની પ્રોપર્ટી બેન્ક તેના કબ્જામાં લઈને ઓકશન કરે છે. કેનરા બેન્કે આ માટે તા 19 સપ્ટેમ્બરે ઈ-ઓકશનનું આયોજન કર્યું છે. આ ઓકશનમાં 6 લાખ રૂપિયાથી લઈને 25 લાખ રૂપિયામાં ઘર અને 12 લાખ રૂપિયાથી 32 લાખ રૂપિયામાં દુકાન ખરીદી શકાય છે. આ ઈ-ઓકશનમાં કોઈ પણ વ્યક્તિ ઓનલાઈન એપ્લાય કરી શકે છે. ચાલો જાણીએ, શું છે તક અને કઈ રીતે કરી શકો છો એપ્લાય...
આગળની સ્લાઈડમાં વાંચો, કયાં શહેરોમાં છે તક...
અન્ય સમાચારો પણ છે...