તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

Photos: ચોંકી જશો જ્યારે દેખશો આ સામન્ય દેખાતી વેનનું ઇન્ટીરિયર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓટો ડેસ્કઃ લક્ઝરી વેન્સને તમે હંમેશા બહારથી જ લક્ઝરી જોઇ હશે, પણ બહારથી એકદમ સામાન્ય અને અંદરથી લક્ઝરી વેન ક્યારે નહીં જોઇ હોય. મર્સડીઝ બેન્ઝ 3500 સ્પ્રિન્ટર અને ફોર્ડની ચેચિસ પર બનેલું આ એક ચાલતું ફરતુ લક્ઝરી ઘર છે. કંપની આ વેનના ત્રણ મૉડલ બનાવ્યા છે... સેરેનિટી, યૂનિટી અને વન્ડર.
 
* વેનનું ઇન્ટીરિયર છે એકદમ લક્ઝરી...  
આ કંપની ઘણા પ્રકારની વેન પ્રૉવાઇડ કરે છે, જે એકદમ લક્ઝરી હોય છે. કસ્ટમરના કન્ફર્ટ મુજબ વેનને અલગ-અલગ ઇન્ટીરિયર અને ફ્લૉર પ્લાનિંગ પ્રમાણે મૉડિફાઇ કરવામાં આવી છે. કેનેડા બેઝ્ડ કંપની ટ્રિપલ Eએ આ વેન બનાવી છે જે લીઝર ટ્રાવેલ વેન્સના નામથી ઓળખાય છે. મર્સડીઝ બેન્ઝ 3500 સ્પ્રિન્ટર અને ફોર્ડની ચેચિસ પર બનેલી સેરેનિટીની કિંમત સૌથી વધારે 92 લાખ રૂપિયાથી પણ વધુ છે. 
 
યૂનિટી વેનની કિંમત લગભગ 83 લાખ રૂપિયા છે અને વન્ડર વેનની કિંમત લગભગ 72 લાખ રૂપિયા છે. આ વેન્સની અંદર એકદમ ઇનૉવેટિવ રીતે ઓછી જગ્યાનો બેસ્ટ યૂઝ કર્યો છે. બેડથી લઇને વૉશરૂમ, કિચન તથા ડ્રૉઇંગ રૂમ સુધીનું બધુ આ વેનમાં છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ બહારથી સામાન્ય દેખાતી આ વેનનાં લક્ઝરી ઇન્ટીરિયરના Photos...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો