તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 લાખમાં મળશે મહિન્દ્રા New અર્માડા, Hummer જેવો છે આ SUVનો લૂક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓટો ડેસ્કઃ મહિન્દ્રા ટુંકસમયમાં જ કરોડોની હમર જેવા લૂક વાળી ઓલ ન્યૂ અર્માડા 2017 લૉન્ચ કરવાના પ્લાનિંગમાં છે. મહિન્દ્રાની આ ગાડી ભારતમાં બેસ્ટ સેલિંગ SUVમાંની એક છે. આ મહિન્દ્રાનું ઓટોમોબાઇલ સેક્ટરમાં આવવાનો પહેલો પ્રૉજેક્ટ હતો જેનાથી બૉલેરો પણ માર્કેટમાં આવી છે. અહીં અમે તમને બતાવીએ છીએ ઓલ ન્યૂ અર્માડા વિશે જેનો લૂક હમર જેવો સ્ટાઇલિશ હશે.
 
* ક્યારે થશે લૉન્ચ અને શું હશે કિંમત...
મહિન્દ્રાની આ SUV ખુબ જ સ્ટાઇલિશ લૂક સાથે માર્કેટમાં આવશે અને SUV સેગમેન્ટની કેટલીય મોંઘી કારો પર ભારે પડશે. નોંધનીય છે કે ઓલ ન્યૂ અર્માડા 2017ની કિંમત 6 લાખ રૂપિયાથી લઇ 7.5 લાખ રૂપિયા સુધી એક્સપેક્ટ કરી શકાય છે. જોકે કંપનીએ હજુ સુધી આના લૉન્ચિંગ વિશે કોઇ જ સ્પષ્ટતા કરી નથી, હજુ સુધી પ્રૉડક્શન પણ શરૂ નથી થયું. માનવામાં આવે છે કે મહિન્દ્રા પહેલા કસ્ટમર ફિડબેક માટે કેટલાક ઓટો એક્સ્પોમાં આને શૉકેશ કરશે, ત્યારબાદ આના લૉન્ચિંગ વિશે કોઇ વાત બહાર આવી શકે છે. 
 
આગળની સ્લાઇડ્સમાં જુઓ ઓલ ન્યૂ મહિન્દ્રા અર્માડા 2017નું સ્ટાઇલિશ લૂક, દેખાય છે હમર જેવી...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો