તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • 80 હજાર કરતા ઓછી કિંમતમાં ખરીદો સેકન્ડ કાર । You Can Buy Used Car In Under 80 Thousand In India

80 હજાર કરતા ઓછી કિંમતમાં ખરીદો સેકન્ડ કાર, ઝેન-સેન્ટ્રો સહિતના છે ઓપ્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સેકન્ડ હેન્ડ માર્કેટમાં તમે જે કાર્સ પર લોકોને વર્ષોથી વિશ્વાસ છે એ કાર્સને 50થી 80 હજાર રૂપિયામાં ખરીદી શકો છો. જોકે, આ કાર્સ 15 વર્ષ જેટલી જૂની પણ હોઇ શકે છે. આ કાર્સનું રજિસ્ટ્રેશન દિલ્હી-એનસીઆર સિવાય કોઇપણ રાજ્યમાં કરાવી શકો છો. આજે અમે અહીં એવી કેટલીક કાર્સના ઓપ્શન અંગે જણાવી રહ્યાં છીએ. 

 

મારુતિ 800


મારુતિ 800 સૌથી જૂની હેચબેક કાર છે. આ કારની રી-સેલ વેલ્યુ સારી છે. તમે ઓનલાઇન સેકન્ડ પ્લેટફોર્મ અથવા માર્કેટમાં આ કારને 50થી 60 હજારમાં ખરીદી શકો છો.

 

મારુતિ ઝેન


મારુતિ ઝેન પેહલી હેચબેક હતી જે પાવરફુલ માનવામાં આવતી હતી. આ કારને પણ તમે 50 હજારથી 85 હજાર રૂપિયા સુધીની કિંમતમાં ખરીદી શકો છો. 

 

અન્ય કાર અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...