50% ઓછી કિંમતમાં વેચાઇ રહી છે યૂઝ્ડ SUV, સ્કોર્પિયોથી લઇને ફોર્ચ્યુનર સુધીના ઓપ્શન

you can buy best suv in cheapest price from used car market in india

divyabhaskar.com

Sep 11, 2018, 11:30 AM IST

ઓટો ડેસ્કઃ તેમાં કોઇ શંકા નથી કે ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ(SUV)ની ડિમાન્ડ માર્કેટમાં ઝડપથી વધી રહી છે. લોકો હેચબેકના બદલે સિડાન અથવા એસયુવી કાર્સ ખરીદવાનું વધારે પસંદ કરી રહ્યાં છે. જોકે, એસયુવીનું બજેટ વધારે હોવાથી બધા તેને ખરીદી શકતા નથી. પરંતુ સેકન્ડ હેન્ડ માર્કેટ તમારી આ મુશ્કેલીને થોડીક સરળ બનાવી દે છે. આ કાર્સને તમે 25થી 50 ટકા સુધી ઓછી કિંમતમાં ખરીદી શકો છો.

સર્ટિફાઇડ યૂઝ્ડ કાર ખરીદવાનું ઓપ્શન
સેકન્ડ હેન્ડના ઓર્ગેનાઇઝ્ડ પ્લેયર્સ જેમકે, ડ્રૂમ, કારદેખો ઉપરાંત, ટોયોટાનું ટોયોટા ટ્રસ્ટ, મહિન્દ્રાનું ફર્સ્ટ ચોઇસ અને મારુતિ સુઝુકીનું ટ્રૂ વેલ્યુ વગેરેમાંથી તમે સર્ટિફાઇડ કાર્સને ખરીદી શકો છો. આ કાર્સનું સંપૂર્ણ ઇન્સ્પેક્શન કર્યા બાદ કસ્ટમર્સને વેચવામાં આવે છે. સાથે જ આ કાર્સ માટે ફાઈનાન્સની સુવિધા પણ આપવામાં આવે છે. અહીં અમે તમને એવી કેટલીક કાર્સના ઓપ્શન્સ જણાવી રહ્યાં છીએ જને તમે આ કંપનીઓ થકી ખરીદી શકો છો. સામાન્ય રીતે આ કાર્સ 4થી 5 વર્ષ જૂની હોય છે.

મહિન્દ્રા સ્કોર્પિયો
મહિન્દ્રાની બીજી સૌથી લોકપર્યિ એસયુવી સ્કોર્પિયોને ઓછી કિંમતમાં યૂઝ્ડ માર્કેટમાંથી ખરીદી શકાય છે. આ કારનું એન્જિન 140 બીએચપી પાવર અને 320 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. સાથે જ તેમાં 6 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવે છે. સ્કોર્પિયોને અંદાજે 4.50 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.

X
you can buy best suv in cheapest price from used car market in india
you can buy best suv in cheapest price from used car market in india
you can buy best suv in cheapest price from used car market in india
you can buy best suv in cheapest price from used car market in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી