પ્રારંભ / શાઓમીએ ઓટોમાબાઇલ સેક્ટરમાં એન્ટ્રી કરી, કારમાં હશે એઆઇ બેસ્ડ વર્ચ્યુઅલ અસિસ્ટેન્સ ફીચર

divyabhaskar.com

Apr 11, 2019, 05:26 PM IST
xiaomi entered the automobile sector
X
xiaomi entered the automobile sector

  • શાઓમી કંપનીએ કાર બનાવા માટે પોતાની ભાગીદારી પ્રાપ્ત કરી લીધી છે
  • કારમાં 7 સ્પીડ ડ્રઅલ-ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ છે
  • અત્યારે તો કંપનીએ બ્સ્ટ્યૂનને ફક્ત ચીનમાં વેચાવાનું નક્કી કર્યું છે

ઓટો ડેસ્ક. ચીનની કંપની શાઓમી મોબાઇલ, ટીવી બાદ હવે ઓટોમોબાઇલ સેક્ટરમાં પણ એન્ટ્રી કરી રહી છે. શાઓમી કંપનીએ કાર બનાવા માટે પોતાની ભાગેદારી પ્રાપ્ત કરી લીધી છે. શાઓમી ચીનની FAW ગ્રુપની સાથે મળીને સ્પેશિયલ-એડિશન મોડલ બેસ્ટ્યૂન ટી 77 ક્રૉસઓવરનું મોટુ ફીચર Xiao એઆઇ શાઓમી વર્ટુઅલ અસિસ્ટેન્સ ફીચર આપવામાં આવ્યું છે. 

Xiao એઆઇ શું છે ?

1.અત્યારના સમયમાં આર્ટિફિશિયલ ઇન્ટેલેજન્સની મદદથી કારને હાઇટેક બનાવામાં આવી રહી છે. તેમાં લાઇટ્સ, એર કન્ડીશનર અને ઘણી સારી વસ્તુઓ સ્વીચ ઓન અને ઓફ કરી શકાય છે.
2.આ ફીલ્ડમાં અત્યાર સુધી એપલનું સિરી, એમેઝોનનું એલેક્સા પર અને સેમસંગનું બિક્સબાય પર વર્ચસ્વ હતું, જેને ટક્કર આપવા માટે કંપનીએ Xiao એઆઇ આવી રહી છે. 
3.ચીનમાં ગૂગલ કામ કરતું નથી. તેથી ત્યાં શાઓમીનું Xiao એઆઇ વધુ ઉપયોગી બની શકે છે. પરંતપ ચીનની બહાર એપલ અને અન્ય કંપનીઓનું વર્ચસ્વ મળશે.
4.શાઓમીનો દાવો છે, કે કારમાં મળનારા Xiao એઆઇ બીજા વાહનોમાં મળનારા વર્ચ્યુઅલ અસિસ્ટેન્સ ફીચર અને કંટ્રોલ સ્માર્ટ હાઉસ ફંક્શનથી વધારે સક્ષમ છે. 
ફક્ત ચીનમાં થશે વેચાણ
5.બેસ્ટ્યૂન ટી 77 એક 4.5 મીટર લંબી 5-સીટર ક્રોસઓવર છે. તેમાં 1.2 લીટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે. આ એન્જીન 143 હાર્સ પાવરની તાકત પ્રોડ્યૂસ કરે છે. કારમાં 7 સ્પીડ ડ્રઅલ-ક્લચ ઓટોમેટિક ગિયરબોક્સ છે. અત્યારે તો કંપનીએ બ્સ્ટ્યૂનને ફક્ત ચીનમાં વેચાવાનું નક્કી કર્યું છે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી