• Gujarati News
  • Utility
  • Automobile
  • દરિયા કિનારે કાર ચલાવવી છે?, જાણી લો મહત્વની આ 10 વાતો । Want To Do Beach Driving Know This Importance Things

દરિયા કિનારે કાર ચલાવવી છે?, જાણી લો મહત્વની આ 10 વાતો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ કાર ચલાવનારાઓ અનેક પ્રકારના ડ્રાઇવિંગનો અનુભવ લેતા રહેતા હોય છે. ક્યારેક ઓફ રોડ ડ્રાઇવિંગ તો ક્યારેક બીચ ડ્રાઇવિંગ. હાલના સમયમાં બીચ ડ્રાઇવિંગનો ક્રેઝ વધી રહ્યો છે. બીચ ડ્રાઇવિંગ એક અનોખો અનુભવ સાબિત થઇ શકે છે, પરંતુ એ માટે કેટલીક તૈયારીઓ અને સાવધાની રાખવી પડે છે. એક ભૂલ તમારા આ અનુભવને બગાડી શકે છે. આજે અમે અહીં બીચ ડ્રાઇવિંગ વખતે કઇ 10 બાબતોનું ધ્યાન રાખવું જોઇએ એ અંગે જણાવી રહ્યાં છીએ. 

 

કયા બીચમાં ડ્રાઇવિંગ કરો છો એ જાણવું


દરેક બીચની રેતીના અલગ-અલગ ગુણ હોય છે. કેટલાક બીચ પર રેતી કડક હોય છે જ્યાં ભારે વાહનો ચલાવી શકાય છે, જ્યારે ક્યાંક ઢીલી રેતી હોય છે, જેમાં તમારી કાર ફસાઇ શકે છે. તેવામાં કાર ત્યાં લઇ જતા પહેલા બીચ અંગે માહિતી મેળવી લેવી જોઇએ. જો કે કેટલાક બીચ એવા છે જ્યાં તમે ડ્રાઇવિંગ કરી શકો છો. આવા બીચિઝની જાણકારી મેળવી લેવી જોઇએ. 

 

બીચના કિનારે કાર પાર્ક કરવી


મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ કરતા હોય છે, એક સારા ફોટો સેશન અથવા વીડિયો ગ્રાફી માટે લોકો આ પ્રકારે કાર પાર્ક કરતા હોય છે. પરંતુ જો તમે બીચ ડ્રાઇવિંગ કરવા માગો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઇએ કે બીચના કિનારે કાર પાર્ક ન કરવી. કારણ કે પાણી પાસે રેતી ભીની અને ઢીલી હોય છે, જેમાં કાર ફસાઇ શકે છે, તેમજ સમુદ્રના મોજા પોતાની સાથે કેટલીક રેતી લઇને આવે છે જે તમારી કારને વધારે ફસાવી શકે છે. પાણી પાસે કાર રાખવાથી પાણી એક્ઝોસ્ટમાં ઘૂસી શકે છે અને કારને કાટ પણ લાગી શકે છે.

 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...