તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • ઓછા ખર્ચે સામાન્ય કારમાં લગાવી શકો છો આ વસ્તુઓ, 1500થી શરૂ થાય છે કિંમત । Top Luxury Features You Can Install In Your At Low Cost

ઓછા ખર્ચે સામાન્ય કારમાં લગાવી શકો છો આ વસ્તુઓ, 1500થી શરૂ થાય છે કિંમત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ કોઇપણ વૈભવી કારમાં તમને ફીચર્સની લાંબી લિસ્ટ જોવા મળસે. જોકે બજેટ કાર્સમાં જોવા મળતા નથી. પરંતુ તમે કેટલાક પ્રીમિયમ ફીચર્સને તમારી કારમાં ઓછી કિંમતમાં લગાવી શકો છો. આજે અમે તમને એવા જ કેટલાક ફીચર્સ અને તેમની કિંમત અંગે જણાવી રહ્યાં છીએ. આ ફીચર્સમાં વૈભવી કાર કરતા ઓછી કિંમતમાં લગાવી શકો છો.

 

લેધર સીટ્સ સાથે ટેમ્પ્રેચર કંટ્રોલ


તમે તમારી કાર માટે પ્રીમિયમ લેધર સીટ કવર્સ લાવી શકો છો. ઉપરાંત તમે સીટ પર થર્મો ઇલેક્ટ્રિક હીટર અથવા કૂલરને લગાવી શકો છો. જેનાથી ઉનાળા કે શીયાળામાં તાપમાનને કંટ્રોલ કરી શકાય છે. આ ફીચર્સ માટે 12 વોલ્ટ સોકેટ હોવું જોઇએ.

 

આ પણ વાંચોઃ ચોમાસામાં બાઇક કે સ્કૂટરમાં નહીં થાય પંક્ચર, બસ ટાયરમાં નાંખો આ લિક્વિડ

 

લેધર સીટ કવરઃ 4229 રૂપિયાથી શરૂ
ટેમ્પ્રેચર કંટ્રોલ પેડઃ 6100 રૂપિયાથી શરૂ