આ છે ભારતની સૌથી સસ્તી કારો, મધ્યમવર્ગ માટે છે બેસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતીયો ઓટોમોટિવ માર્કેટમાં કારની કિંમત અને એવરેજ વધારે મહત્વ ધરાવે છે. કાર ખરીદનારાઓ પોતાના બજેટ પ્રમાણે કારની એવરેજ, પરફોર્મન્સ, ફિચર્સ વિગેરે બાબતોને ચકાસતા હોય છે. આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ જે એક મધ્યમ વર્ગના કાર ખરીદનારાના બજેટમાં ફિક્સ બેસે તેવી છે. કારનું પરફોર્મન્સ અને એવરેજ તેની કિંમત પ્રમાણે યોગ્ય છે. આ કાર્સ એવરેજના મામલે પણ મોંઘી કાર્સની તુલનામાં સારી છે. તો ચાલો એવી કાર્સની કિંમત, એવરેજ અને એન્જિન અંગે માહિતી મેળવીએ. 


 ડટ્સન રેડી ગો


કિંમતઃ 2.41થી 3.64 લાખ 
એન્જિનઃ 799 સીસી,  આઇ-સેટ પેટ્રોલ એન્જિન
પાવરઃ 53bhp@5678rpm
ટોર્કઃ  72Nm@4388rpm
ટ્રાન્સમિશનઃ 5 સ્પીડ મેન્યુઅલ
એવરેજઃ 22.7 kmpl

 

અન્ય કાર્સની કિંમત, એવરેજ અને એન્જિન જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

અન્ય સમાચારો પણ છે...