વધતા પેટ્રોલના ભાવમાં આ 5 સ્કૂટર છે બેસ્ટ, કિંમત અને એવરેજ મામલે છે સારા

આ સ્કૂટર્સની એવરેજ 60 કિ.મી. પ્રતિ લિટરની આસપાસ છે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 03:25 PM
top 5 scooter best option for buy under 51000 rs

ઓટો ડેસ્કઃ દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. તેવામાં લોકોને ઘરથી ઓફિસ અથવા કે અન્ય કોઇ સ્થળે જવાના ખર્ચમાં પણ વધારો થઇ રહ્યો છે. તેવામાં માર્કેટમાં કેટલાક એવા સ્કૂટર્સ પણ છે જે કિંમત અને એવરેજના મામલે દરેકના બજેટમાં ફીટ થઇ શકે છે. સ્કૂટર્સ સેગમેન્ટમાં નવા સ્ટાઇલિશ લુક સાથે એવરેજવાળા સ્કૂટર્સની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે.

માર્કેટમાં હોન્ડા, હીરો મોટોકોર્પ, મહિન્દ્રા, વેસ્પા, યામાહા અને ટીસીએસ પોતાના નવા મોડલ્સ રજૂ કરી રહ્યા છે. જે મિડલ ક્લાસ લોકોને ઘણા આકર્ષિત કરી રહ્યાં છે. આજે અમે અહીં એવા જ સ્કૂટર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેની કિંમત 50 હજાર રૂપિયાની આસપાસ છે અને એવરેજના મામલે પણ સારા છે. આ સ્કૂટર્સની એવરેજ અંદાજે 60 કિ.મી. પ્રતિ લિટરની આસપાસ છે. હાલ પેટ્રોલની કિંમત 78.57 રૂપિયા પ્રતિ લિટરની આસપાસ છે, તેવામાં આ સ્કૂટર્સનો ખર્ચ અંદાજે 1.30 રૂપિયા પ્રતિ કિ.મી. આવશે.

ટીવીસ જ્યુપિટર
કિંમત :
51,116 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)
ટીવીએસ મોટર કંપનીએ પુરુષો પર ફોકસ રાખીને સ્કૂટર ટીવીએસ જ્યુપિટરને લોન્ચ કર્યું હતું.
એન્જિન : 109.7 સીસી
પાવર : 8 બીએચપી
ટોર્ક : 8 એનએમ
એવરેજ : 62.00kmpl

top 5 scooter best option for buy under 51000 rs

ટીવીએસ સ્કૂટી પેપ પ્લસ
કિંમત :
40,987 
એન્જિન : 88 સીસી 
પાવર : 5 બીએચપી 
એવરેજ : 65 kmpl

top 5 scooter best option for buy under 51000 rs

હોન્ડા એક્ટિવા આઇ
કિંમત :
50,010 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી)
હોન્ડા એક્ટિવા છેલ્લા 15 વર્ષથી સતત કિંગ ઓફ સ્કૂટર છે. તેની ડિમાન્ડને જોઇને હોન્ડાએ એક્ટિવાના અનેક વેરિએન્ટ્સને પણ લોન્ચ કર્યા છે.
એન્જિન : 109.2 સીસી 
પાવર : 8.15 પીએસ 
ટોર્ક : 8.74 એનએમ 
એવરેજ : 60 kmpl

top 5 scooter best option for buy under 51000 rs

ટીવીએસ વેગો
કિંમત :
50,802 રૂપિયા (એક્સ શોરૂમ દિલ્હી) 
એન્જિન : 110 સીસી 
પાવર : 8 બીએચપી 
ટોર્ક : 8 એનએમ 
એવરેજ : 62 kmpl

top 5 scooter best option for buy under 51000 rs

હીરો મોટોકોર્પ પ્લેઝર
કિંમત :
46,100 
એન્જિન : 102 સીસી 
પાવર : 6.91 બીએચપી 
ટોર્ક : 8.10 એનએમ
એવરેજ : 63 Kmpl

X
top 5 scooter best option for buy under 51000 rs
top 5 scooter best option for buy under 51000 rs
top 5 scooter best option for buy under 51000 rs
top 5 scooter best option for buy under 51000 rs
top 5 scooter best option for buy under 51000 rs
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App