આ છે ઓક્ટોબર મહિનામાં સૌથી વધુ વેચાયેલી કાર્સ, સેન્ટ્રોની થઇ એન્ટ્રી

divyabhaskar.com

Nov 24, 2018, 04:21 PM IST
હ્યુન્ડાઇની નવી  સેન્ટ્રો
હ્યુન્ડાઇની નવી સેન્ટ્રો

ઓટો ડેસ્કઃ ભારતીય કાર માર્કેટમાં અઢળક સંભાવનાઓ છે. અહીંયાના કાર માર્કેટની સ્ટ્રેન્થને ધ્યાનમાં રાખીને વિદેશી કંપનીઓ પણ નવી કાર્સ અને ફેસલિફ્ટ મોડલ સમયાંતરે લોન્ચ કરતી રહે છે. દિવાળીના તહેવારની સીઝનને કારણે ઓક્ટોબરમાં કાર્સનું સારું વેચાણ જોવા મળ્યું, હંમેશાની જેમ ઓક્ટોબરમાં પણ મારુતિની જ કાર્સ સૌથી વધુ વેચાઇ. જો કે, ઓક્ટોબરની ખાસ વાત હતી કે, હ્યુન્ડાઇએ હાલમાં જ લોન્ચ કરેલી નવી સેન્ટ્રો લોન્ચિંગની સાથે જ બેસ્ટ સેલિંગ કાર્સના લિસ્ટમાં સામેલ થઇ ગઇ.

ઓક્ટોબર 2018માં વેચાયેલી સૌથી વધુ કાર્સ

1) મારુતિ ઓલ્ટો - 22180 યુનિટ્સ
2) મારુતિ બલેનો - 18657 યુનિટ્સ
3) મારુતિ ડિઝાયર - 17404 યુનિટ્સ
4) મારુતિ સ્વિફ્ટ - 17215 યુનિટ્સ
5) હ્યુન્ડાઇ એલીટ i20 - 13290 યુનિટ્સ
6) હ્યુન્ડાઇ ગ્રાન્ડ i10 - 11820 યુનિટ્સ
7) મારુતિ વેગનઆર - 10655 યુનિટ્સ
8) મારુતિ સિલેરિયો - 9260 યુનિટ્સ
9) હ્યુન્ડાઇ સેન્ટ્રો - 8535 યુનિટ્સ
10) તાતા ટિયાગો - 7549 યુનિટ્સ
11) ક્વિડ - 6035 યુનિટ્સ
12) હોન્ડા અમેઝ - 5542 યુનિટ્સ

ઓક્ટોબર 2018માં સૌથી વધુ વેચાયેલી SUV કાર
1) મારુતિ વિટારા બ્રેઝા - 15832 યુનિટ્સ
2) હ્યુન્ડાઇ ક્રેટા - 11702 યુનિટ્સ
3) ટોયોટા ઇનોવા - 6700 યુનિટ્સ
4) ટાટા નેક્સોન - 4608 યુનિટ્સ

X
હ્યુન્ડાઇની નવી  સેન્ટ્રોહ્યુન્ડાઇની નવી સેન્ટ્રો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી