21km સુધીની એવરેજ આપે છે આ 7 સીટર કાર, કિંમત એટલી કે અંદાજો નહીં લગાવી શકો

top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars

divyabhaskar.com

Feb 02, 2018, 01:13 PM IST

યુટિલિટી ડેસ્કઃ ભારતીય માર્કેટમાં કારની ઘણી રેન્જ છે. જેમાં લો બજેટથી લઇને પ્રીમિયમ કેટેગરીની કાર સામેલ છે. લો બજેટ કારની કિંમત 2.5 લાખથી શરૂ થાય છે. જોકે આ કાર 5 સીટર હોય છે. તેવામાં જો ઘરમાં 6થી વધુ સભ્યો હોય તો 5 સીટર કાર સહ પરિવાર પ્રવાસમાં જવા માટે ઉપયોગી નીવડતી નથી. તેવામાં ઘરમાં એક સેવન સીટર કાર હોવી જરૂરી છે. ભારતમાં સેવન સીટર કારનો ક્રેઝ વધી રહ્યો છે. ભવિષ્યમાં સેવન સીટર એસયુવી પણ માર્કેટમાં આવવાની છે, જોકે કારની વાત કરવામાં આવે તો બજારમાં ઘણી મોટી રેન્જમાં સેવન સીટર કાર છે. જેમની કિંમત 3.40 લાખ રૂપિયાથી શરૂ થાય છે અને એવરેજ પણ 21 કિ.મી પ્રતિ લિટરની આસપાસ છે.

મારુતિ અને ડટ્સનની કાર સૌથી સસ્તી


7 સીટરમાં લો પ્રાઇસવાળી કારમાં મારુતિ અને ડટ્સનની કાર આવે છે. મારુતિની ઇકો અને ડટ્સનની ગો પ્લસ સૌથી સસ્તી સેવન સીટર કાર છે. ઇકોની એક્સ શોરૂમ કિંમત 3.40 લાખથી શરૂ થાય છે. જ્યારે ગો પ્લસની એક્સ શોરૂમ કિંમત 3.84 લાખથી શરૂ થાય છે. આ બન્ને કારમાં અનેક વેરિએન્ટ આવે છે. ખાસ કરીને ડટ્સનની કાર પ્રીમિયમ લુક સાથે આવે છે. જેને જોઇને આ કારની કિંમતનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. આ બ્લૂ, વ્હાઇટ, સિલ્વર, ગ્રે અને રુબી પાંચ કલર વેરિએન્ટમાં ઉપલબ્ધ છે.

પાવરફુલ એન્જિન, અદભૂત એવરેજ


આ કારમાં 1.2 અથવા તેનાથી વધુ લિટરનું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે. ડટ્સન ગો પ્લસ 1 લિટર પેટ્રોલમાં 21 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપે છે. એટલે કે ઓછી કિંમત હોવા છતાં પણ આ કારમાં તમને દમદાર એન્જિન અને સારી એવરેજ મળી રહે છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય 7 સિટર કાર અંગે......

X
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
top 10 indias cheapest 7 seater cars
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી