ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ થશે આ 10 કાર, ફન ટૂ ડ્રાઇવ માટે હશે બેસ્ટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતીય કાર માર્કેટમાં એવરેજ કારની સાથોસાથ હવે પર્ફોરમન્સ અને સ્પોર્ટી કાર્સની માંગ પણ વધી રહી છે. હાલ માર્કેટમાં કેટલીક પર્ફોરમન્સ કાર્સ છે, પરંતુ તેમની પ્રાઇઝ પોકેટ ફ્રેન્ડલી હોતી નથી. પરંતુ ટૂંક સમયમાં ભારતમાં કેટલીક એવી સ્પોર્ટી અને પર્ફોરમન્સ વ્હીકલ્સ ભારતમાં લોન્ચ થવાની તૈયારીમાં છે, જેની કિંમત આપણા બજેટમાં ફીટ થઇ શકે તેવી હશે. આજે અમે એવી જ 10 કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ જે, સ્પોર્ટી લૂક ધરાવે છે, સારું પર્ફોરમન્સ આપે છે અને આ તમામ કાર્સ ભારતમાં આ જ વર્ષે લોન્ચ થનારી છે.

 

ટાટા ટિગોર જીટીપી


આ કારને ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી. આ કાર ભારતમાં એપ્રિલ 2018ની આસપાસ લોન્ચ થશે તેવુ માનવામાં આવી રહ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટાટા ટિગોર જેટીપી ભારતીય માર્કેટની સસ્તી હોટ સિડાન કાર હશે. આ કારમાં સ્મોક્ડ હેડલેમ્પ્સ, બોનેટ સ્કૂપ્સ, બોડી કીટ અને રિયર ડિફ્યુઝર, ઓઆરવીએમ જેવા ફીચર્સ આપવામાં આવશે. આ કારમાં 1.2 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવશે જે 108 બીએચપી પાવર અને 150 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવતું હશે, આ કારમાં 5 ગીયર બોક્સ મેન્યુઅલ ટ્રાન્સમિશન આપવામાં આવશે. 

 

અન્ય કાર્સ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...