આ છે ભારતની સૌથી વધુ એવરેજ આપતી 10 ડીઝલ કાર

these 10 are India's Top 10 fuel efficient diesel cars

આ છે ભારતની સૌથી વધુ એવરેજ આપતી 10 ડીઝલ કાર.

divyabhaskar.com

Apr 05, 2018, 01:22 PM IST

ઓટો ડેસ્કઃ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ભડકે ભરી રહ્યાં છે. તાજેતરમાં જ ડીઝલના ભાવમાં વધારો આવ્યો હતો. નવા ભાવ પ્રમાણે અમદાવાદમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર 69.48 રૂપિયા છે. ડીઝલના વધતા ભાવને ત્યારે સ્વાભિવકપણે કાર ખરીદનારાઓ એવી કાર્સને વધારે પસંદ કરશે કે જે સારી એવરેજ આપતી હોય. નવા કાર ખરીદનારાઓને એ મુંઝવણ પણ હોય છે કે કઇ ડીઝલ કાર પોતાના બજેટમાં સારી એવરેજ આપતી હશે. પેટ્રોલ કાર્સની જેમ ઘણી ડીઝલ કાર્સ છે, આ એવી કાર્સિ છે જેની કિંમત પ્રમાણમાં ઓછી હોવાની સાથોસાથ તેમની એવરેજ પણ શાનાદાર હોય છે.

તાજેતરમાં એઆરએઆઇ દ્વારા દેશની સૌથી સારી એવરેજ આપતી કાર્સની એક યાદી બહાર પાડી છે. જેમાં પેટ્રોલ, ડીઝલ અને સીએનજી કાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં પણ મારુતિ સુઝુકીની કાર્સ બાજી મારી જાય છે, જોકે એ સિવાય પણ ઘણી કાર નિર્માતા કંપનીઓ ભારતના ઓટો માર્કેટના ધ્યાનમાં રાખીને ફ્યુઅલ એફિસિયન્સીવાળી કાર્સને પ્રોડ્યૂસ કરે છે. આજે અમે અહીં એવી જ 10 કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ, જેની કિંમતમાં એફોર્ડેબલ ડીઝલ કાર છે અને તેમની એવરેજ 25થી 28 કિ.મી. પ્રતિ લિટર સુધીની છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો આ છે ભારતની સૌથી વધુ એવરેજ આપતી 10 ડીઝલ કાર

X

COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી