• Home
  • Automobile
  • The Yamaha MT-15 launch will be available with standard features

ન્યૂ બાઇક / યામાહા MT-15 લોન્ચ, સ્ટાન્ડર્ડ ફીચરની સાથે મળશે સિંગલ ચેનલ એબીએસ

divyabhaskar.com | Updated - Mar 15, 2019, 03:40 PM
The Yamaha MT-15 launch will be available with standard features
X
The Yamaha MT-15 launch will be available with standard features

  • યામાહા એમટી 15ને ઓફિશિયલી લોન્ચ, તેની એક્સ શોરૂમ કિંમત રૂ.1.36 લાખ 
  • ન્યૂ યામાહા એમટી-15માં 155 સીસીનું સિંગલ સિલેન્ડર, લિક્વિડ કૂલ્ડ પાવરફૂલ એન્જીન છે

ઓટો ડેસ્ક. યામાહા મોટરસાઇકલે ભારતમાં યામાહા એમટી 15ને ઓફિશિયલી લોન્ચ કરી છે. તેની એક્સ શોરૂમ કિંમત રૂ.1.36 લાખ છે. આ નોકેડ પર્ફોમન્સ બાઇકને રૂ.5 હજારમાં બુક કરાવી શકાશે. યામાહા એમટી-15 કંપનીએ R15 V3 મોટરસાઇકલિંગનો નેકેડ વર્ઝન છે. બાઇકનું નિકનેમ ધ ડૉર્ક વૉરિયક છે.

મેટેલિક બ્લ્યૂ અને બ્લેક કલર ઓપ્શનમાં ઉપલબ્ધ

1.ન્યૂ યામાહા એમટી-15માં 155 સીસીનું સિંગલ સિલેન્ડર, લિક્વિડ કૂલ્ડ પાવરફૂલ એન્જીન છે. જે યામાહા YZF-R15 V3માં મળે છે.
2.આ એન્જીનમાં 10,000rpmપર 19.3 હોર્સ પાવરની તાકત અને 8,500rpm પર 14.7 એનએમનો ટૉર્ક પ્રોડ્યૂસ કરવા માટે સક્ષમ છે. આ 6 સ્પીડ ગિયરબૉક્સ ટ્રાંસમિશનથી સજ્જ છે.
3.યામાહા R15 V3ની જેમ તેમાં કન્વેન્શનલ ટેલિસ્કોપિક ફૉર્ક અને મોનોશૉક છે. જેમાં ફ્રંટમાં 282 એમએમ ડિસ્ક બ્રેક છે, સાથે તેમાં સિંગલ ચેનલ એમબીબીએસ સિસ્ટમ સ્ટેન્ડર્ડ ફીચર્સમાં ઉપલબ્ધ હશે. 
4.ભારતમાં યામાહા એમટી 15ની સરખામણી ટીવીએસ અપાચે RTR 200 4V એબીએસ(કિંમત રૂ.1.11 લાખ), બજાજ પલ્સર એમએસ 200 એબીએસ(કિંમત રૂ.1.12 લાખ) અને કેટીએમ 125 ડ્યૂક (કિંમત રૂ.1.18 લાખ) છે.
5.લોન્ચિંગ પહેલા આ યામાહા ડિલરશિપ પર અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઘણી વખત જોવા મળ્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં યામાહા એમટી-15ને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી. 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App