ડ્રાયવરલેસ કાર / ટેસ્લાના સીઈઓ એલન મસ્કનો દાવો, 2020 સુધીમાં રોબો ટેક્સી લોન્ચ કરશે

tesla ceo elon musk says Rob Taxi will launch by 2020 in selected cities
X
tesla ceo elon musk says Rob Taxi will launch by 2020 in selected cities

  • મસ્કે દાવો કર્યો છે કે, રોબો ટેક્સી જાતે પાર્ક થઈ જશે અને ચાર્જિંગ પણ ઓટોમેટિક કરશે
  • કંપની કારના લોન્ચિંગ બાદ એક વર્ષમાં 10 લાખ રોબો ટેક્સી માર્કેટમાં લાવશે
  • ટેક્સી સર્વિસ પ્રોવાઈડર ઉબર તેની એર ટેક્સી સર્વિસ 2023 સુધીમાં 5 દેશોમાં લાવશે

Divyabhaskar.com

Apr 24, 2019, 12:08 PM IST
ઓટો ડેસ્ક. ટેસ્લા મોટરના સીઈઓ એલન મસ્કે દાવો કર્યો છે કે, વર્ષ 2020 સુધીમાં સ્વયંસંચાલિત રોબો ટેક્સી લોન્ચ કરશે. શરૂઆતમાં કેટલાક પસંદગીના શહેરોમાં જ લોન્ચ કરશે. કારણકે દરેક જગ્યાએ તેને ચલાવવાની મંજૂરી નથી મળી. મસ્કે એવું પણ કહ્યું છે કે, આ કારના લોન્ચિંગ બાદ એક વર્ષના સમયગાળામાં 10 લાખ કરતા વધુ રોબો ટેક્સી ચલાવવામાં આવશે.

કાર પોતાની જાતે જ ઘરે આવીને પાર્ક થઈ જશે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી