Home » Automobile » six yoga will helpful to cancer patient

કેન્સરના દર્દી માટે લાભકારક ગણાય છે આ 6 યોગ

Divyabhaskar.com | Updated - Feb 03, 2018, 04:07 PM

યોગાસન કરવાથી દર્દી રિલેક્સ અનુભવે છે, તેનું બ્લડ સર્ક્યૂલેશન અને એનર્જીમાં વધારો થાય છે.

  • six yoga will helpful to cancer patient
    +8બીજી સ્લાઈડ્સ જુઓ

    યુટિલિટી ડેસ્કઃ કેન્સર એક પ્રાણઘાતક રોગ છે, જો યોગ્ય સારવાર ન થાય અને કેન્સરના રોગની શક્ય તેટલી ઝડપથી ખબર ન પડે તો તેનું નિદાન કરવું કપરું બની જાય છે. આ રોગ અને તેની સારવાર બન્ને ઘણી કષ્ટદાયક હોવાથી ઘણીવાર એવુ બને છે કે દર્દી શારીરિક અને માનસિક શક્તિ ગુમાવી બેસે છે અને યોગ્ય સારવાર થઇ શકતી નથી. કેન્સર દિવસ નિમિત્તે અમે આજે એવા કેટલાક યોગ વિશે જણાવી રહ્યાં છીએ જે કેન્સરના દર્દીમાં શક્તિ અને ઉર્જાનો સંચાર કરે છે. યોગાસન, ધ્યાન, વ્યાયામ અને શ્વાસોશ્વાસની વ્યાયામ કરવાથી દર્દી રિલેક્સ અનુભવે છે, તેનું બ્લડ સર્ક્યૂલેશન અને એનર્જીમાં વધારો થાય છે.

    કેન્સરના દર્દીએ કરવા જોઇએ આ 10 યોગ

  • six yoga will helpful to cancer patient
    +7બીજી સ્લાઈડ્સ જુઓ
  • six yoga will helpful to cancer patient
    +6બીજી સ્લાઈડ્સ જુઓ
  • six yoga will helpful to cancer patient
    +5બીજી સ્લાઈડ્સ જુઓ
  • six yoga will helpful to cancer patient
    +4બીજી સ્લાઈડ્સ જુઓ
  • six yoga will helpful to cancer patient
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • six yoga will helpful to cancer patient
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • six yoga will helpful to cancer patient
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • six yoga will helpful to cancer patient
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

Trending

વીડિયો વધુ જુઓ