તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • સેન્ટ્રોથી લઇને જીપ કમ્પાસ ટ્રેઇલહ્વાક, આ 7 કાર્સની આતુરતાથી જોવાઇ રહી છે રાહ । Santro To Tata Tiago Jtp These 7 Car Will Launc

સેન્ટ્રોથી લઇને જીપ કમ્પાસ ટ્રેઇલહ્વાક, આ 7 કાર્સની આતુરતાથી જોવાઇ રહી છે રાહ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતીય ઓટોમોબાઇલ સેક્ટરમાં ઘણી એવી કાર્સ છે, જેની ગ્રાહકો આતુરતાથી રાહ જોતા હોય છે. આ કાર્સના ફીચર્સ અને અપડેટ અંગે વારંવાર આવતા સમાચાર કે પછી તેની લિક થયેલી તસવીરો પરથી કાર કેવી હશે તેનો અનુમાન લગાવવામાં આવે છે. આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે માહિતી આપવા જઇ રહ્યાં છે, જે આગામી બેથી ચાર મહિનાની અંદર લોન્ચ થઇ શકે છે. જેમાં સેન્ટ્રોથી લઇને જીપ કમ્પાસનું ટ્રેઇલહ્વાક મોડલ છે.

 
હ્યુન્ડાઇ સેન્ટ્રો
ક્યારે થઇ શકે છે લોન્ચઃ
જુલાઇ-ઓગસ્ટ 2018
આ કાર લોન્ચ થતાની સાથે જ અલ્ટો અને ક્વિડને ટક્કર આપશે. આ કારમાં 1.1 લિટર, 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે. આ કારની અંદાજીત કિંમત 3 લાખ રૂપિયાની આસપાસ હશે તેવું માનવામાં આવે છે. 

 

આ પણ વાંચોઃ નવી કાર ખરીદતી વખતે ક્યારેય ન આપો આ ચાર્જ, આવી રીતે છેતરે છે ડીલર્સ

 

જીપ કમ્પાસ ટ્રેઇલહ્વાક
ક્યારે થઇ શકે છે લોન્ચઃ
જૂનના અંતમાં અથવા જુલાઇ 2018
આ કારમાં કંપની 2.0 લિટર ટર્બો ચાર્જ્ડ ડીઝલ એન્જિન આપી શકે છે. જે 170 બીએચપી પાવર અને 350 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારમાં 9 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવશે. કારમાં એક્ટિવ ડ્રાઇવ લોગ રેન્જ 4WD સિસ્ટમ પણ આપવામાં આવી શકે છે.

 

અન્ય કાર્સ અંગે વાંચવા આગળની સ્લાડ્સ પર ક્લિક કરો...