• Home
  • Automobile
  • Royal Enfield classic 350 most selling premium bikes in india see top 5 list

Royal Enfield ક્લાસિક 350 સૌથી વધારે વેચાતી પ્રીમિયમ બાઇક, જુઓ ટોપ 5નું લિસ્ટ

Royal Enfield classic 350 most selling premium bikes in india see top 5 list
Royal Enfield classic 350 most selling premium bikes in india see top 5 list
Royal Enfield classic 350 most selling premium bikes in india see top 5 list

divyabhaskar.com

Sep 01, 2018, 08:36 PM IST

ઓટો ડેસ્કઃ ઇન્ડિયન મોટરસાઇકલ માર્કેટમાં ફરી એકવાર ઝડપી ગ્રોથ જોવા મળી રહ્યો છે. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચરર્સ તરફથી જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, એપ્રિલ-જુલાઇ 2018-19માં 4,80,2537 બાઇકનું વેચાણ થયું જે વર્ષના આધારે 16.97 ટકા વધારે છે. આ ગ્રોથમાં પ્રીમિયમ બાઇક્સની ભાગીદારી વધી રહી છે. ભારતમાં પ્રીમિયમ બાઇક માર્કેટમાં Royal Enfieldનો દબદબો છે. દેશમાં સૌથી વધારે વેચાતી પ્રીમિયમ બાઇક Royal Enfield ક્લાસિક 350 છે. આજે અમે અહીં ટોપ સેલિંગ પ્રીમિયમ બાઇક્સ અંગે જણાવી રહ્યાં છીએ.

Royal Enfield ક્લાસિક 350
આ સેગમેન્ટમાં ક્લાસિક 350નું કોઇ સ્પર્ધક નથી. કંપનીએ જુલાઇ મહિનામાં ક્લાસિક 350ના 44,054 યુનિટ્સ વેચ્યા છે, જોકે જૂનની સરખામણીએ વેચાણ 13 ટકા ઓછું છે પરંતુ આંકડો ઘણો વધારે છે. કંપનીનું ટોટલ સેલિંગ વધારવામાં ક્લાસિક 350ની ભૂમિકા મહત્વની છે.

Royal Enfield બુલેટ 350
ક્લાસિક 350 બાદ બીજી સૌથી વધારે વેચાતી પ્રીમિયમ બાઇક પણ રોયલ એનફ્લિડની જ છે. રોયલ એનફિલ્ડની બુલેટ 350નું સેલિંગ 13016 યુનિટ્સ છે. તેનું સેલિંગ એટલું જ છે જેટલું જૂન મહિનામાં હતું. બુલેટનું સેલિંગ જોઇને અંદાજો લગાવી શકાય ચે કે ભારતમાં જૂની સ્ટાઇલ અને લુકને પસંદ કરાનારઓની સંખ્યા ઓછી નથી.

X
Royal Enfield classic 350 most selling premium bikes in india see top 5 list
Royal Enfield classic 350 most selling premium bikes in india see top 5 list
Royal Enfield classic 350 most selling premium bikes in india see top 5 list
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી