1 એપ્રિલથી કિંમત વધી, પણ આ 6 કારની કિંમત છે 3.30 લાખ રૂપિયાની અંદર

ભારતીય માર્કેટમાં હજુ પણ છ કાર્સ એવી છે, જેની એક્સ શોરૂમ કિંમત 3.30 લાખ રૂપિયા છે

divyabhaskar.com | Updated - Apr 02, 2018, 06:54 PM
price hike in april but this 5 indian car are most cheapest

ઓટો ડેસ્કઃ 1 એપ્રિલ, 2018થી કાર્સની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. કારમાં ઉપયોગમાં લેવામાં એવા પાર્ટ્સ કે જેને બહારથી મંગાવવામાં આવે છે, તેના પર કસ્ટમ ડ્યૂટીને વધારી દેવામાં આવી છે. જેના કારણે કારની કિંમતો વધી છે. જોકે, ભારતીય માર્કેટમાં હજુ પણ છ કાર્સ એવી છે, જેની એક્સ શોરૂમ કિંમત 3.30 લાખ રૂપિયા છે. તેમજ કેટલીક કારસની કિંમત 2.28 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ)થી તેની શરૂઆત થાય છે.

ઓછી કિંમતમાં દમદાર એવરેજ

આ તમામ કાર આપણા બજેટમાં છે. આ કાર્સને અમુક ડાઉન પેમેન્ટ કરીને સરળતથી ખરીદી શકાય છે. આ કારની ખાસ વાત એ છે કે તે સારી એવરેજ આપે છે. આ એક લિટર પેટ્રોલમાં 25 કિ.મી. સુધીની શાનદાર એવરેજ આપે છે. આ તમામ કાર્સનું મેઇન્ટેનન્સ પણ ઓછું છે.

આ કંપનીઓની કાર છે સામેલ

>> Tata Nano
>> Datsun Redi GO
>> Maruti Alto 800
>> Renault KWID
>> Tata Tiago
>> Maruti Alto K10

આગળની સ્લાઇડ્સ પર જાણો આ કાર્સની કિંમત અને એવરેજ અંગે.....

price hike in april but this 5 indian car are most cheapest

Tata Nano

કિંમત : 2.28 લાખ
એન્જિન : 624 CC
એવરેજ : 21.90 kmpl
ફ્યૂઅલ ટેન્ક :  15 લિટર

price hike in april but this 5 indian car are most cheapest

Datsun Redi GO

કિંમત : 
2.49 લાખ
એન્જિન : 799 CC
એવરેજ : 22.70 kmpl
ફ્યૂઅલ ટેન્ક :  28 લિટર

price hike in april but this 5 indian car are most cheapest

Maruti Alto 800

કિંમત : 
2.51 લાખ
એન્જિન : 796 CC
એવરેજ : 24.70 kmpl
ફ્યૂઅલ ટેન્ક : 35 લિટર

price hike in april but this 5 indian car are most cheapest

Renault KWID

કિંમત :
  2.66 લાખ
એન્જિન : 799 CC
એવરેજ : 25.17 kmpl
ફ્યૂઅલ ટેન્ક : 28 લિટર

X
price hike in april but this 5 indian car are most cheapest
price hike in april but this 5 indian car are most cheapest
price hike in april but this 5 indian car are most cheapest
price hike in april but this 5 indian car are most cheapest
price hike in april but this 5 indian car are most cheapest
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App