• Gujarati News
  • Utility
  • Automobile
  • ક્યારેય લોન્ચ નથી થઇ શકી TATAની આ કાર્સ, આખા વિશ્વની સામે કરી હતી રજૂ । Not Onlye Racemo But Tata Never Produce This Concept Cars Also

ક્યારેય લોન્ચ નથી થઇ શકી TATAની આ કાર્સ, આખા વિશ્વની સામે કરી હતી રજૂ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે તાજેતરમાં પોતાના મહત્વકાંક્ષી સ્પોર્ટ્સ કાર પ્રોજેક્ટ RaceMoને બંધ કરી દીધું છે અને તેને વેચવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટને ગયા વર્ષે જીનેવા ઇન્ટરનેશનલ મોટર શોમાં રજૂ કરવામાં આવ્યો હતો. RaceMo કોઇ પહેલો પ્રોજેક્ટ નથી કે ટાટા મોટર્સે તેને શરૂ કરતા પહેલાં બંધ કરી દીધો હોય. કંપનીએ આ પહેલાં પણ વિશ્વની સામે અનેક આકર્ષક કોન્સેપ્ટ કાર્સ રજૂ કરી હતી, પરંતુ આજ સુધી આ કાર્સને બજારમાં ઉતારવામાં આવી નથી. આજે અમે અહીં આવી જ કેટલીક કાર્સ અને પ્રોજેક્ટ અંગે જણાવી રહ્યાં છીએ. 

 

Aria Coupe


આરિયા કૂપેને આરિયા એમપીવી સાથે કોઇ લેવા-દેવા નથી. આરિયા કૂપે કોન્સેપ્ટને આરિયા એમપીવીને માર્કેટમાં લોન્ચ કરવામાં આવી તેના ઘણા સમય પહેલાં શોકેસ કરવામાં આવી હતી. આ કારને 2001માં જીનેવા મોટર શોમાં પહેલીવાર રજૂ કરવામાં આવી હતી. ટાટા મોટર્સે આ કારને લઇને ઘણી ગંભીર હતી અને રતન ટાટાએ ત્યાં સુધી કહ્યું હતું કે કંપની તેને બનાવવા માટે લોકેશન શોધી રહી છે. જોકે આરિયા કૂપેનું પ્રોડક્શન ક્યારેય થઇ શક્યું નથી. 

 

અન્ય કાર્સ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...