સસ્તામાં કાર ખરીદવાનો મોકો, હાલમાં મારુતિની આ 4 કાર પર મળી રહ્યું છે 55 હજાર રૂ. સુધીનું ડિસ્કાઉન્ટ, ઓફરમાં સૌથી વધારે વેચાતી કારો છે સામેલ

divyabhaskar.com

Nov 23, 2018, 05:13 PM IST
maruti suzuki gives biggest discount offer

ઓટો ડેસ્ક: મારુતિ સુઝુકી ઇન્ડિયા હાલમાં ગ્રાહકોને કાર ખરીદવા પર ઘણા પ્રકારનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ડિઝાયર, સેલેરિયો, અલ્ટો 800 જેવી કારોને ખરીદવા પર 55 હજાર રૂપિયાથી વધારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિઝાયર મારુતિની સૌથી વધારે વેચાતી કારોમાં સામેલ છે. આ ડિસ્કાઉન્ટમાં એક્સચેન્જ બોનસની સાથે જ દરેક કન્ઝ્યુમરને મળતી કન્ઝ્યુમર ઓફર પણ જોઇન્ટ છે. તે સિવાય સરકારી નોકરી કરનાર લોકો માટે કોર્પોરેટ ડિસ્કાઉન્ટ છે. તમે પણ મારુતિની કાર ખરીદી આ ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો. વીડિયોમાં જુઓ કઇ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપી રહી છે કંપની.

X
maruti suzuki gives biggest discount offer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી