આ છે મારુતિની એફોર્ડેબલ કાર્સ, આપે છે 33થી 28 કિ.મી.ની એવરેજ

maruti suzuki cars mileage figures according to arai

divyabhaskar.com

Apr 03, 2018, 09:56 PM IST

ઓટો ડેસ્કઃ મારુતિ સુઝુકી ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી કાર નિર્માતા કંપની છે. આ કંપનીની ખાસ વાત તેનું ઓછું મેઇન્ટેનન્સ, તેની એવરેજ અને તેનો ભરોસો છે. કંપની દ્વારા પોસાય તેટલી કિંમતમાં શાનદાર કાર્સ ભારતમાં લોન્ચ કરવામાં આવે છે અને તેનું વેચાણ પણ સારું હોય છે. તાજેતરમાં એઆરએઆઇ દ્વારા ભારતમાં વેચાણ ધરાવતી એફોર્ડેબલ કાર્સની એવરેજ અંગે માહિતી આપી છે. એઆરએઆઇ તરફથી જાહેર કરવામાં આવેલા આંકડાઓમાં સૌથી વધારે કાર્સ મારુતિ સુઝુકીની જોવા મળી હતી. જો તમે સારી એવરેજ આપતી કાર ખરીદવા માગતા હોવ તો આજે અમે અહીં મારુતિ સુઝુકીની કેટલીક કાર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ. જેની એવરેજ સારી છે. તેમાં કેટલા સીસીનું એન્જિન છે અને તેની કિંમત કેટલી છે. આ યાદીમાં સૌથી પહેલો નંબર અલ્ટો આવે છે. અલ્ટો 800નું સીએનજી વર્ઝન 33.4 કિ.મી.ની એવરેજ આપે છે. અહીં મારુતિની દરેક કારના પેટ્રોલ, ડીઝલ અને સીએનજી વેરિએન્ટની એવરેજ આપવામાં આવી છે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો અન્ય કાર્સની એવરેજ અંગે....

X

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી