જો સેકન્ડ હેન્ડ કારમાં જોવા મળે આ 5 વસ્તું, તો સમજો કે છેતરાયા

know this five point before buying used car

divyabhaskar.com

Feb 25, 2018, 11:46 AM IST

ઓટો ડેસ્કઃ જ્યારે તમે કાર ડીલર પાસેથી નવી કાર ખરીદો છો તો તમને કંપની તરફથી ક્વોલિટીથી લઇને આશ્વાસન અને તમામ પ્રકારની ગેરન્ટી આપવામાં આવે છે. પરંતુ જો તમે સેકન્ડ હેન્ડ કાર ખરીદી રહ્યાં છો તો જરૂરી નથી કે તમને એ જ પ્રકારની ગેરન્ટી અને વિશ્વસનિયતા મળે. તેવામાં તમારે કેટલીક વસ્તુઓની ધ્યાન રાખવાની જરૂર છે. સામાન્ય રીતે સેકન્ડ હેન્ડ કાર્સમાં કેટલીક એવી વસ્તુંઓ હોય છે, જે તમે જોઇ શકતા નથી. તેવામાં તમને કેવી રીતે માલુમ પડશે કે જે સેકન્ડ હેન્ડ કારને તમે ખરીદી રહ્યાં છો, તેમાં કોઇ સમસ્યા છે કે નહીં. આજે અમે તેમને એવી જ ટીપ્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેના કારણે તમે છેતરાવાથી બચી શકો છો.

કારની બહારનો લુક


તમારે કારના એક્સ્ટિરિયર લુકને ધ્યાનથી જોવો પડશે. જો કારમાં એક સમાન પેઇન્ટ છે અને પેઇન્ટની ચમક સારી છે તો તમે કહી શકો છો કે કારને સારી રીતે મેઇન્ટેઇન રાખવામાં આવી છે. હંમેશા ચેક કરો કે કારની અલગ-અલગ બોડી પેનલના પેઇન્ટ કલરમાં કેટલો તફાવત છે.

જો તમને કોઇપણ ભાગમાં પેઇન્ટના કલરમાં અંતર જોવા મળે તો સમજી જાઓ કે ત્યાં સ્ક્રેચ કે પછી ડેંટને છૂપાવવા માટે કલર કરવામાં આવ્યો છે. ડોરની નીચે અને ઉપરમાં રહેલી જગ્યાની વચ્ચે આંગળીઓથી ચેક કરો કે કોઇ ગેપ તો નથીને. જો એવું છે તો તે દુર્ઘટના અથવા રિપેર પેઇન્ટના કામના સંકેત આપે છે.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

X
know this five point before buying used car

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી