• Home
  • Automobile
  • નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો । know about this new uniqe features in all new hyundai creta

નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો

હ્યુન્ડાઇ ક્રેટામાં 6 વે પાવર ડ્રાઇવર સીટ સહિતના ફીચર્સ આકર્ષી શકે છે તમને

divyabhaskar.com | Updated - May 21, 2018, 08:34 PM
નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો । know about this new uniqe features in all new hyundai creta

ઓટો ડેસ્કઃ હ્યુન્ડાઇએ ભારતમાં પોતાની લોકપ્રીય એસયુવી ક્રેટાના ફેસલિફ્ટ વેરિએન્ટને લોન્ચ કરી છે. કંપનીએ તેના પેટ્રોલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.43 લાખ રૂપિયાથી અને ડીઝલ વેરિએન્ટની પ્રારંભિક કિંમત 9.99 લાખ રૂપિયા(એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. હ્યુન્ડાઇ ક્રેટા ફેસલિફ્ટના ઇન્ટિરિયરને અપડેટ કરવામાં આવ્યું છે. સાથે જ તેમાં 17 ઇંચ ડાયમન્ડ કટ એલોય વ્હીલ્સ, શાર્ક ફિન એન્ટેના, સ્પોર્ટ્સ અપડેટેડ ટેલલેમ્પ્સ, ગ્લોસી એ પિલર, ડ્યૂઅલ ટોન પેઇન્ટ સ્કીમ અને નવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

શું છે ખાસ


નવી હ્યુન્ડાઇમાં ઇલેક્ટ્રિક સનરૂફ આપવામાં આવ્યું છે. આ ફીચર્સ અત્યારસુધી ક્રેટામાં આપવામાં આવતું નહોતું પરંતુ નવી ક્રેટામાં આ ફીચર્સ ઉમેરવામાં આવ્યું છે.

અન્ય ખાસ ફીચર્સ વાંચવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો । know about this new uniqe features in all new hyundai creta

સામાન્ય રીતે અત્યારસુધી કાર્સમાં ડ્રાઇવર સીટને તમે કાં તો આગળની તરફ લઇ જઇ શકતા હોવ છો અથવા તો સીટને પાછળની તરફ ખસેડી શકો છો, પરંતુ ક્રેટા 2018માં 6 વે પાવર ડ્રાઇવર સીટ આપવામાં આવી છે. આ એવું ફીચર છે, જેમાં તમે તમારી મરજી પ્રમાણે ડ્રાઇવર સીટને એડજેસ્ટ કરી શકો છો એ પણ માત્ર અમુક બટન દબાવી ને. જેમાં કારની સીટને ફિક્સ પણ કરી શકો છો.

નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો । know about this new uniqe features in all new hyundai creta

ક્રેટાના ફેસલિફ્ટ વર્ઝનમાં વાયરલેસ ફોન ચાર્જર જેવું યુનિક ફીચર્સ આપવામાં આવ્યું છે. દરેક કારમાં ફોનને ચાર્જ કરવા માટે પોડ અને વાયરની જરૂર પડે છે, પરંતુ નવી ક્રેટામાં એવું કરવું નહીં પડે. 

X
નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો । know about this new uniqe features in all new hyundai creta
નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો । know about this new uniqe features in all new hyundai creta
નવી લોન્ચ થયેલી ક્રેટામાં હ્યુન્ડાઇએ આપી છે આ ત્રણ ખાસિયતો । know about this new uniqe features in all new hyundai creta
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App