ચાલું કારે ટાયર ફાટે ત્યારે ન કરતા આ ભૂલ, જાણો શું કરવું જોઇએ

dont do this when tyre burst on high way know what to do

divyabhaskar.com

Mar 05, 2018, 06:43 PM IST

ઓટો ડેસ્કઃ હાઇવે પર અકસ્માતની ઘટનાઓ બને છે, જેમાં ટાયર ફાટવાના કારણે થયેલા અકસ્માતો પણ હોય છે. જ્યારે આપણે હાઇવે પર કાર ચલાવતા હોઇએ છીએ ત્યારે સ્વાભાવિકપણે આપણી કારની સ્પીડમાં હોય છે. આવી સ્થિતિમાં જ્યારે કારના ટાયરમાંથી અચાનક હવા નીકળી જાય અથવા તો ટાયર ફાટે છે ત્યારે ધમાકા જેવો અવાજ આવે છે. જેનાથી આપણે ગભરાય જઇએ છીએ. ગભરાહટના કારણે આપણે ત્વરિત પ્રતિક્રિયા આપતા સૌથી પહેલા બ્રેક મારીએ છીએ. જેથી કાર ઉભી રહી જાય. પરંતુ આપણામાંથી ઘણા ઓછા લોકો એ જાણતા હશે કે આવી સ્થિતિમાં ક્યારેક બ્રેક મારવી ન જોઇએ, આ એક સૌથી મોટી ભૂલ છે, જે મોટાભાગે આપણે કરીએ છીએ. આમ કરવાથી કાર અસંતુલિત થઇ જાય છે અને ગંભીર અકસ્માત થવાની શક્યતા રહે છે.

શા માટે ન મારવી જોઇએ બ્રેક

કારનું એન્જિન કારને આગળની તરફ ફોર્સ કરતું હોય છે, તેવામાં જ્યારે કારનું ટાયર ફાટે છે(ડાબી કે જમણી બાજુંનું, આગળનું કે પાછળનું) કાર જે દિશામાં ટાયર ફાટ્યું હોય એ દિશા તરફ ખેંચાય છે. આ સ્થિતિમાં એન્જિન કારને આગળની તરફ જ્યારે ફાટેલું ટાયર કારને બીજી બાજું ખેંચે છે. જેથી કાર આગળ તો વધે છે પરંતુ એક તરફ ખેંચાય છે. આ કન્ડિશનમાં જો આપણે અચાનક બ્રેક મારીએ તો એન્જિનની ગતિ રોકાય જાય છે અને કારનો તમામ ફોર્સ ટાયર જે બાજું ફાટ્યું હોય તે દિશામાં લાગે છે. જેનાતી કાર અસંતુલિત થાય છે. આ આખો ખેલ અમુક સેકન્ડનો હોય છે.

ટાયર ફાટે તો શું કરવું વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

X
dont do this when tyre burst on high way know what to do
dont do this when tyre burst on high way know what to do
dont do this when tyre burst on high way know what to do
dont do this when tyre burst on high way know what to do
dont do this when tyre burst on high way know what to do
dont do this when tyre burst on high way know what to do
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી