• Home
  • Automobile
  • hyundai santro will launch near diwali, know price and features

દિવાળી સુધીમાં લોન્ચ થશે સેન્ટ્રો, 3થી 5 લાખની કિંમતમાં મળશે આવા ફીચર્સ

hyundai santro will launch near diwali, know price and features
hyundai santro will launch near diwali, know price and features
hyundai santro will launch near diwali, know price and features

divyabhaskar.com

Apr 02, 2018, 12:06 PM IST

ઓટો ડેસ્કઃ ભારતની બીજા નંબરની સૌથી વધુ સેલિંગ ધરાવતી કાર નિર્માતા કંપની હ્યુન્ડાઇ પોતાની લોકપ્રિય કાર સેન્ટ્રોને રિલોન્ચ કરવા જઇ રહી છે. મળતી માહિતી અનુસાર આ કારને દિવાળીની આસપાસ ઓગસ્ટમાં લોન્ચ કરવામાં આવી શકે છે. કંપનીએ આ કારને પહેલાં કરતા વધુ સારી બનાવી રહી છે. કારમાં મેજર ચેન્જ અને અપગ્રેડ કરવામાં આવ્યા છે. નવી સેન્ટ્રોમાં ડિઝાઇન, ઇન્ટિરિયર નવું હશે અને વિરાયટીથી ભરપૂર ફીચર્સ આપવામાં આવશે. હ્યુન્ડાઇએ જ્યારે સેન્ટ્રોને લોન્ચ કરી હતી ત્યારે કોમ્પેક્ટ હેચબેક સેગ્મેન્ટમાં આ કારે ધૂમ મચાવી દીધી હતી. તેની લોકપ્રિયતા તેના સેલિંગ આંકડા પરથી જાણી શકાતું હતું. હવે જ્યારે આ નવી સેન્ટ્રો લોન્ચ થશે ત્યારે તે ઇઓન અને ગ્રાન્ડ આઇ10ની વચ્ચે સ્થાન મેળવશે. એવુ પણ માનવામાં આવી રહ્યું છે કે આ કાર આઇ10ને રિપ્લેસ કરી શકે છે.

કેટલી હશે કિંમત


ઓગ્સટથી ઓક્ટોબરની વચ્ચે લોન્ચ થનારી નવી સેન્ટ્રોના બેઝ વેરિએન્ટની કિંમત 3.5 લાખ રૂપિયા અને ટોપ વેરિએન્ટની કિંમત 5.5 લાખ રૂપિયા હશે.

સૌથી વધુ ફેરફાર એક્સ્ટિરિયર અને ઇન્ટિરિયરમાં

સેન્ટ્રોની એક્સ્ટિરિયર ડિઝાઇનમાં સૌથી વધારે ચેન્જ કરવામાં આવ્યો છે. આ કારમાં હ્યુન્ડાઇ ફ્લ્યૂઇડિક ક્લપ્ચર 2.0 ડિઝાઇન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2018ની સેન્ટ્રોનો અમુક ભાગ ગ્રાન્ડ આઇ10ને મળતો આવતો હોઇ શકે છે. એક્સ્ટિરિયરની સાથે ઇન્ટિરિયર ડિઝાઇન લેઆઉટમાં પણ મેજર ચેન્જ કરવામા આવ્યું છે. હ્યુન્ડાઇની કારમાં હંમેશા પ્રીમિયમ ફિટ અને ફિશિનિંગ કેબિનમાં જોવા મળે છે. નવી સેન્ટ્રોના કેબિનને પણ એ જ રીતે ટ્રીટ કરવામાં આવ્યું છે. હેચબેક સેગ્મેન્ટમાં જે લોકોને સ્પેસ ધરાવતી કાર આપવા માટે સેન્ટ્રોમાં વધુ સ્ટોરેજ અને યૂઝફૂલ સ્પેસ આપવામાં આવશે.

આગળની સ્લાઇડ્સમાં વાંચો કેવા હશે ફીચર્સ અને સેફ્ટી

X
hyundai santro will launch near diwali, know price and features
hyundai santro will launch near diwali, know price and features
hyundai santro will launch near diwali, know price and features
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી