જો તમને પણ લાગે છે બાઇક ચોરીનો ડર, તો ફિટ કરાવો આ ડિવાઇસ

how to track your bike throw mini gps tracker in real time

divyabhaskar.com

Apr 07, 2018, 12:12 AM IST

ઓટો ડેસ્કઃ ભારતીય માર્કેટમાં હવે રિયલ ટાઇમ મિનિ ટ્રેકિંગ ડિવાઇસ મળી રહ્યાં છે. આ ડિવાઇસ કાર, બાઇક, ફોન, બેગ અથવા અન્ય કોઇની પણ સાથે કનેક્ટ કરીને તેની પોઝિશન રિયલ ટાઇમમાં જણાવી દે છે. એટલે કે જો તમારી કાર અથવા બાઇક સાથે તેને કનેક્ટ કરવામાં આવે અને તમારા વાહનની ચોરી થાય તો તમે ચોર સોથી કોઇની મદદ વગર પહોંચી શકો છો. આ ડિવાઇસનું નામ Secumore છે. આ ડિવાઇસને ઓનલાઇન સ્ટોરથી 1575 રૂપિયામાં ખરીદી શકો છો.

ઇન્ટરનેટ વગર કરશે કામ

આ ડિવાઇસની ખાસ વાત એ છે કે ઇન્ટરનેટ અથવા વાઇ ફાઇ કનેક્ટિવિટી વગર તે કામ કરે છે. એટલે કે ડિવાઇસને ટ્રેક કરવાની કોઇ લિમિટ નથી. તેને ભારતમાં ક્યાંયથી પણ સરળતાથી ટ્રેક કરી શકાય છે. આ ડિવાઇસમાં એક નેનો સિમને ઇન્સર્ટ કરવામાં આવે છે અને એપની મદદથી ડિવાઇસને ટ્રેક કરી શકાય છે. આ ડિવાઇસની ઓનલાઇન કિંમત 2,429 રૂપિયા છે. પરંતુ ડિસ્કાઉન્ટ સાથે તેને 1575માં ખરીદી શકાય છે.

ડિવાઇસમાં આ છે ખાસ

આ ડિવાઇસ 2G GSM/ GPRS/ GPS, TCP/ IP નેટવર્ક પર કામ કરે છે. ડિવાઇસમાં રિચાર્જેબલ બેટરી છે જેનો બેકઅપ અંદાજે 3 દિવસનો છે. આ વોટરપ્રૂફ છે અને એ માટે તેને IP65 સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. આ ડિવાઇસમાં એક માઇક્રોફોન આપવામાં આવ્યું છે. એટલે કે ડિવાઇસ જ્યાં પણ હશે ત્યાંની વાતો તમે સાંભળી શકો છો. એટલું જ નહીં ડિવાઇસને એસએમએસની મદદથી કન્ટ્રોલ કરી શકાય છે.

આગળની સ્લાઇડ્સમાં જાણો આ ડિવાઇસ કેવી રીતે કરે છે કામ.....

X
how to track your bike throw mini gps tracker in real time
how to track your bike throw mini gps tracker in real time
how to track your bike throw mini gps tracker in real time
how to track your bike throw mini gps tracker in real time
how to track your bike throw mini gps tracker in real time
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી