સુંદરતા અને વૈવિધતાનો ખજાનો છે ભારતના આ ટોપ ટેન ગાર્ડન

કુદરતી સુંદરતા કે પછી પ્રાકૃતિક સુંદરતાના પ્રેમી છો તો તમને આ બગિચાઓ ચોક્કસપણે પસંદ પડશે

divyabhaskar.com | Updated - Jan 02, 2018, 05:57 PM
Here is the list of Beautiful Gardens of India

યુટિલિટી ડેસ્કઃ ભારત સૌંદર્યતાનો ખજાનો છે, ઐતિહાસિક વિરાસત હોય કે પછી પ્રાકૃતિક વૈવિધતા ભારતના કોઇપણ ખૂણે જઇએ આપણને એવા સ્થળો મળી રહે છે, જ્યાં આ બન્ને બાબતોનો સમનવય જોવા મળે. ગુજરાત હોય કે પછી પંજાબ, શ્રીનગર હોય કે પછી મહારાષ્ટ્ર, રાજસ્થાન હોય કે પછી દક્ષિણ ભારત દરેક ક્ષેત્ર વૈભવતાનો ખજાનો સાચવીને બેઠેલા છે. આજે અમે વાત ભારતના કેટલાક સુંદર બગિચાઓ અંગે કરી રહ્યાં છીએ. જો તમે કુદરતી સુંદરતા કે પછી પ્રાકૃતિક સુંદરતાના પ્રેમી છો તો તમને આ બગિચાઓ ચોક્કસપણે પસંદ પડશે.

ભારતના ગ્રામિણ ક્ષેત્રમાં આપણને આવા અનેક સ્થળો મળી રહે છે, પરંતુ હવે શહેરોમાં પણ ખાસ પ્રકારના બગિચાઓ તૈયાર કરવામાં આવે છે, જે શહેરના કે જે-તે પ્રદેશના પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહિત કરે છે અને પ્રવાસીઓને એક ફરવા માટે સુંદર સ્થળ પ્રદાન કરે છે. તો ચાલો આવા સ્થળો પણ એક નજર ફેરવીએ.

વૃંદાવન ગાર્ડન

આ ગાર્ડન મૈસૂરથી 20 કિ.મીના અંતરે અને કૃષ્ણરાજા સાગર ડેમ નીચે બનેલો છે. 60 એકરમાં ફેલાયેલો આ યુનિક ગાર્ડન માત્ર કર્ણાટક જ નહીં પરંતુ આખા ભારતના પ્રવાસીઓ માટે એક આદર્શ સ્થળ સમાન છે. આ ગાર્ડનની ખાસિયત એ છેકે જો તમે કાશ્મીરના શાલિમાર ગાર્ડનની મુલાકાત ન લઇ શક્યા હોવ અને કર્ણાટકના પ્રવાસે ગયા હોવ તો તમે મૈસૂરના આ ગાર્ડનની મુલાકાત લઇ શકો છો, આ ગાર્ડનને શાલિમાર ગાર્ડન જેવો જ બનાવવામાં આવ્યો છે. વૃંદાવન ગાર્ડનની ખાસિયત ફાઉન્ટેન, ફૂલોની ક્યારી, ગ્રીન લોન છે. તેમાં પણ ખાસ મ્યુઝિકલ અને ડાન્સિંગ ફાઉન્ટેન પર્યટકોને વધારે આકર્ષિત કરે છે.

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...

Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
Here is the list of Beautiful Gardens of India
X

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App