5 પ્રકારના લોકો માટે Royal Enfieldના 5 મોડલ્સ, તમારી પર્સનાલિટી અને જરૂરિયાત પ્રમાણે કરો પસંદ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી જૂની બાઇક નિર્માતા કંપનીમાની એક Royal Enfieldનો એક અલગ વર્ગ છે. તેનું એન્જિન, એક્ઝોસ્ટ, બ્રાન્ડ નેમ અને તેના અવાજમાં ક્યારેય ફેરફાર આવ્યો નથી, જોક સમયની સાથે રોયલ એનફિલ્ડને વિભિન્ન આકાર અને લુક આપવામાં આવ્યો છે. આજના સમયમાં રોયલ એનફિલ્ડના અલગ-અલગ મોડલ્સ વિભિન્ન પ્રકારના લોકોની પર્સનાલિટી અને જરૂરિયાત માટે છે. આજે અમે તમને અહીં જણાવી રહ્યાં છીએ માર્કેટમાં હાજર રોયલ એનફિલ્ડનું કયું મોડલ કેવા લોકો માટે છે. જે થકી તમે તમારી પસંદ, જરૂરિયાત અને પર્સનાલિટી પ્રમાણે મોડલ્સની પસંદગી કરી શકો છો. 

 

રોયલ એનફિલ્ડ બુલેટ
રોયલ એનફિલ્ડનું સૌથી જૂનુ અને બ્રાન્ડનો પર્યાય બની ગયેલું મોડલ બુલેટ છે. બુલેટ એક એવું મોડલ છે, જેમાં ઘણા વર્ષોથી કોઇ ખાસ ફેરફાર કરવામાં આવ્યા નથી. બુલેટ સિટીની અંદર ચલાવવા માટે બેસ્ટ માનવામાં આવે છે. તેને ખરાબ રસ્તાઓ પર પણ સરળતાથી ચલાવી શકાય છે. આ ઉપરાંત જો તમને 2 સ્ટ્રોક પસંદ છે અને તમે આજે પણ યેજદી અને રાજદૂતને પસંદ કરો છો તો તમારા માટે આ બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. રોયલ એનફિલ્ડ બુલટમાં 350 સીસી અને 500 સીસીનું એન્જિન આપવામાં આવે છે. 

 

અન્ય બાઇક્સ અંગે જાણવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....