• Gujarati News
  • Utility
  • Automobile
  • પહેલીવાર ઓન રોડ જોવા મળી ટાટાની આ કાર, આપશે 300 કિ.મી.ની એવરેજ । First Time Tata E Vision Sedan Concept Seen On Road

પહેલીવાર ઓન રોડ જોવા મળી ટાટાની આ કાર, આપશે 300 કિ.મી.ની એવરેજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે માર્ચ મહિનામાં યોજાયેલા જીનેવા મોટર શોમાં પોતાની ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કારને શોકેસ કરી હતી. આ કારને શોકેસ કરવામાં આવી ત્યારથી આ કારે ઘણી ચર્ચામાં રહી છે અને આકર્ષણ પણ જમાવ્યું છે. હવે એવા સમચાર આવી રહ્યાં છે કે ટાટા મોટર્સે પોતાની આ કારને પહેલી વાર ઓન રોડ ટેસ્ટિંગ માટે બહાર કાઢી છે, એટલે કે ટાટા ગંભીરતાપુર્વક કામ કરી રહી છે અને પહેલીવાર તેની ઓન રોડ તસવીરો બહાર આવી છે. 

 

ટાટા ઇ વિઝન સિડાન કોન્સેપ્ટને કંપનીની ફ્લેગશીપ સિડાન માનવામાં આવી રહી છે અને આ કારની સીધી ટક્કર સી સેગમેન્ટની હ્યુન્ડાઇ વેર્ના અને હોન્ડા સિટી સાથે થવાની છે. આ કારમાં ઇમ્પેક્ટ ડિઝાઇન 2.0 ડિઝાઇન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારને લેન્ડ રોવર ડિસ્કવરીના ઓમેગા(ઓપ્ટિમલ મોડ્યુલ એફિસિયન્સ ગ્લોબલ એડવાન્સ્ડ) પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી રહી છે. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...